How To Lose Weight Fast for Moms and Women
MissionFitNation 🇮🇳
🔅 ઊંચાઈ પ્રમાણે વજન વધુ/ઓછું હોવાના નુકશાન ⚖️
- શરીર સુડોળ ન દેખાય.
- પાચનક્રિયા મંદ રહે.
- બીપી, ડાયાબિટીસ કંટ્રોલમાં ન રહે.
- એનર્જી અને સ્ટેમિના ઘટતો જાય.
- મૂળ સારૂ ન રહે અને ગુસ્સો વધારે આવે. 😡
- હાથ અને પગમાં ખાલી ચડે.
- માથાંના વાળ ઉતરવાનું વધે.
- ડિપ્રેશન અને માઈગ્રેનના શિકાર થવાય.
- હૃદયને લગતી તકલીફો જેવીકે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ નું જોખમ વધે.
- પ્રોપર ઊંઘ ન આવે તેમજ આળસ વધે.
- સૌથી વધારે સાંધાના દુખાવા થાય (કમર અને ઘૂંટણ).
- મહિલાઓમાં ગાયનેક સમસ્યાઓ વધતી જાય.
- શ્વાસ લેવામાં તકલીફ થાય.
- રૂટીન કામ કરવામાં પણ ખુબ થાકી જવાય.
- ચાલી ન શકાય અને સોજા ચડે.
how to weight loss fast at home
💢મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે.
▪️ડાયાબિટીસ
▪️હાઇ બ્લડપ્રેશર
▪️હાર્ટ એટેક
▪️ફેટી લિવર
▪️સાંધા ના દુખાવા
▪️થાક
▪️એનીમિયા
▪️ડિપ્રેશન
અમારા હેલ્થ સંસ્થા માં જોડાયા પછી નું result
હેલો નમસ્તે… 🙏🙏🙏
😇 જીવન બદલાઈ રહ્યું છે 😇
👉 આ અમારા ક્લબના સભ્યનું રીઝલ્ટ છે,
જેમણે પોતે 18 કિલો વજન ઘટાડ્યું છે.
🫡 તેમજ વજન ઘટવાની સાથે એમને ઘણા બધા ફાયદા થયેલ છે, જેમકે
- થાઈરોઈડ નોર્મલ થયો છે.
- વેરીકોસ વેનની તકલીફ દૂર થયેલ છે.
- પગની પાની ના દુખાવા બંધ થયા છે.
- ગાયનેક તકલીફ પણ દૂર થઈ છે.
- હોર્મોન્સ અનબેલેન્સ રહેતા હતા જેમાં ખુબ સરસ સુધારો આવ્યો છે.
- તમામ પ્રકારની દવાઓથી છુટકારો મળેલ છે.
- પાચનક્રિયાને લગતી તમામ તકલીફ દૂર થયેલ છે.
- થાક, કંટાળો અને આળસ ખૂબ જ રહેતી હતી જેમાં સારૂં થયું છે.
- આખો દિવસ ખૂબ જ એનર્જેટીક રહેવાય છે.
- સ્કીનમાં ખૂબ જ સરસ ગ્લો આવ્યો છે.
- ગુસ્સો ખૂબ જ આવતો હતો જે તકલીફ દૂર થયેલ છે. 😊
🧩 આ પ્રકારનું રીઝલ્ટ આપને પણ મળી શકે છે
🙋♂️🙋♀️ શું આપ પણ આ પ્રકારનું રીઝલ્ટ મેળવવાં માંગો છો
ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક
વજન વધવાનું કારણ શું?
▪️વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક
▪️બેઠાડુ જીવન
▪️વારસાગત
▪️સ્ટીરોઈડ વાળી દવાઓ
▪️જંકફૂડ
▪️અનિયમિત પાચન ચક્ર
how to wight loss at home
📣આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે
📌1. GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન)
📌2. કુદરતી રીતે મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો (કાયમી સૉલ્યુશન)
♻️તમે ક્યો રસ્તો અપનાવશો❓️ કાયમી કે કામચલાઉ❓️
⤵️ મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇
➡️ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ ( જમે ) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી
➡️ કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે ...
➡️ જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપના વશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે
ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.
વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ મેદ મા રૂપાંતરિત થાય છે.
પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.
-એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે.
એક સાઇકલ બેલેન્સ કરવા માટે 15 દિવસ લાગે છે.
6 સાઇકલ બેલેન્સ કરવા માટે ➡️15*6=90 દિવસ
📌આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.
♦️ અમારી હેલ્થ ક્લબ કઈ રીતે કાર્ય કરશે?
1️⃣ સૌથી પહેલા તમારા પાચન તંત્ર ને નિયમિત કરશે જેથી તમારું શરીર નકામી અને વધારાની ચરબી નહિ બનાવે....
- જેથી તમારું વજન વધતું અટકી જશે અને જો તમે નીયમીત 90 દિવસ અમારી આ કીટ ઉપયોગ કરો છો તો તમારું પાચન તંત્રને એકદમ નિયમિત થઇ જશે જેથી તમારું વજન ઓછું થયા પછી ફરીથી વધવાની સંભાવના રહેતી નથી..
2️⃣જીવન શૈલી માં બદલાવ કરી ને શરીરમાં જમા થયેલી નકામી ચરબીને ઓગાળીને દૂર કરશે જેથી ફાંદ, થાઈસ, હિપ્સ અને છાતી પર । જમા થયેલી વધારાની ચરબી પણ દૂર થશે.
3️⃣ ઓગળેલી ચરબીને મળ અને મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢશે અને માણસનું પેટ સાફ કરશે.
અમે તમારું વજન કેવી રીતે ઘટાડશું ?
તમારી પાણી પીવાની આદત માં બદલાવ કરીશું
જમવાની આદત માં ફેરફાર કરીશું
ઉંગાવાની રીત અમે સમય બદલાવીશું
અમારી સર્વિસ થી થતા ફાયદાઓ
▪️સૌથી મોટો ફાયદો કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ નહીં કરે ✅
▪️એક વખત કોર્સ પૂરો કર્યા પછી ફરીથી વજન વધવાના ચાન્સ રહેતા નથી જો તમે શિખેલું ફોલો કરો છો તો
▪️100% result
▪️પાચન ક્રિયા મજબૂત કરે છે.
▪️વાત પિત્ત કફ ને બેલેન્સ કરે છે.
▪️શરીર મા રહેલી નકામી ચરબી ને ધીમે ધીમે ઓગાળી નાખે છે.
▪️સ્ફૂર્તિ આપે છે.
▪️ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.
▪️સાંધા ના દુખાવા મા રાહત આપે છે.
જીવન બદલાઈ રહ્યું છે. 😊
- કોઈ પણ જાતની દવા વિના
- આડઅસર વિના
- ભુખ્યા રહ્યાં વિના
- ભારે કસરત વિના
😃 દિવસમાં પાંચ વખત ભરપેટ ભોજન કરીને વજન ઘટાડવું બન્યું સહેલું.
👉 શું આપ પણ વજન ઘટાડવા માંગો છો.?.?
👉 શું તમે પણ વજન ઘટાડવા માટે ઘણા પ્રયાસ કરેલા છે.?.?
👉 તો આવો અમારી સ્વાસ્થ્યની પાઠશાળામાં અને જુઓ કે ઘણા બધા લોકોએ દિવસમાં પાંચ વખત ભરપેટ ખાઈને અને ઘરે રહીને વજન ઘટાડ્યું છે
🧩 અમારી સર્વિસ
- પર્સનલ કોચિંગ.
- પ્રોપર શીડ્યુલ.
- ઘરે બેઠા માર્ગદર્શન.
- પાંચ વખત ખાઈ શકાય.
- પુરેપુરો સપોર્ટ મળશે.
- આજીવન વજન મેન્ટેન રાખવાના સ્પેશીયલ ક્લાસ.
- તંદુરસ્ત જીવનશૈલી માટેનું એજ્યુકેશન.
- કસરત કરી શકે એમના માટે લાઈવ કસરતનાં ક્લાસ.
No comments:
Post a Comment
If you have any doubt let me know