Search This Website

Monday, December 11, 2023

gyan sahayak Higher Secondary Recruitment Advertisement 2023

 Gnan sahayak Higher Secondary Recruitment Advertisement 2023

Golden chance to get job in Govt School

From the suitably qualified candidates to prepare a shortlist for the recruitment of the posts of "Knowledge Assistant (Higher Secondary)" on contractual basis for 11 months at the school level for "Gyan Sahak Yojana (Secondary and Higher Secondary)" in Government and Non-Government Aided Secondary Schools of Gujarat State under the Department of Education. On-line applications are invited.

From the suitably qualified candidates to prepare a shortlist for the recruitment of the posts of "Knowledge Assistant (Higher Secondary)" on contractual basis for 11 months at the school level for "Gyan Sahak Yojana (Secondary and Higher Secondary)" in Government and Non-Government Aided Secondary Schools of Gujarat State under the Department of Education. On-line applications are invited.
Gyan Sahayak Bharti 2023 Gujarat


🔥જ્ઞાન સહાયક ભરતી પોર્ટલ અપડેટ થઈ ગયું છે.


નવી સૂચનાઓ અને માહિતી મુકાઈ ગઇ છે🔰

જ્ઞાન સહાયક ભરતી માટેનું પોર્ટલ અહીથી જુઓ ક્લિક કરો


Happy news has come out for the youth preparing for Gujarat state teacher recruitment. Education Department will be recruiting for Knowledge Assistant (Higher Secondary). Online form filling will start from December 08 on SSA Gujarat portal and this knowledge assistant recruitment form will be filled till December 17.




According to the advertisement, the education department is recruiting for the post of Gnan Sahak (Higher Secondary).

How to fill form in Gnan Saadhya Higher Secondary Recruitment

ગુજરાતી માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

જ્ઞાનસહાયક ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

First is to open the official website http://gyansahayak.ssgujarat.org. The detailed instructions for applying in this recruitment should be read very carefully by each candidate as given in the advertisement. In which all the original certificates of educational qualification, age, caste and last date of filling the form and other qualifications should be kept with them at present and the necessary as mentioned in those certificates in the application form. Details have to be filled. These applications will not be accepted at state level, district level in person, post or courier. Applications sent thereafter will not be considered valid. One xerox copy of required certificates along with print of on-line application whenever candidate is called in person for verification of certificates. Passport size photographs along with original certificates have to be present for verification
Last Date of Form Filling in Knowledge Assistant Recruitment

For this, candidates have to apply on the official website from 08/12/2023 (starting from 14:00 hours). Online application has to be done during 17/12/2023 (up to 23:59 hours).


જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતી જાહેરાત 2023 , સરકારી સ્કૂલમાં નોકરી મેળવવાની સુવર્ણ તક

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)" ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)" ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
Gyan Sahayak Bharti 2023 Gujarat

ગુજરાત રાજ્યના શિક્ષકની ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે ભરતી થશે. ૦૮ ડિસેમ્બરથી SSA ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થશે અને ૧૭ ડિસેમ્બર સુધી આ જ્ઞાન સહાયક ભરતી ના ફોર્મ ભરાશે

જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતી ૨૦૨૩

જાહેરાતમાં જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું

સૌથી પહેલા ઑફિશિયલ વેબસાઇટ http://gyansahayak.ssgujarat.org પર ઑપન કરવું છે. આ ભરતી માં અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ દરેક ઉમેદવારે જાહેરાતમાં આપેલ હોવાથી ખુબ જ ધ્યાનથી વાંચવી.જેમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે
જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

જ્ઞાનસહાયક ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ માટે ઉમેદવારોએ ઑફિશિયલ વેબસાઇટ પર તા ૦૮/૧૨/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) થી તા. ૧૭/૧૨/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.

No comments:

Post a Comment

If you have any doubt let me know