Home Guard Recruitment: ગુજરાત હોમગાર્ડમાં10 પાસ પર 539 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023 સુધી.
Home Guard Recruitment: ગુજરાત હોમગાર્ડ ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે Home Guard Recruitment માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં એપ્રેન્ટિસ માટે કુલ 539 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 03 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.
Home Guard Recruitment
- આર્ટિકલનું નામ Home Guard Recruitment
- સંસ્થા અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ
- પોસ્ટનું નામ હોમગાર્ડ
- નોકરી સ્થળ અમદાવાદ ગ્રામ્ય
- કુલ જગ્યા 539
- અરજી મોડ ઓફલાઈન
- અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023
- ઓફિશિયલ વેબસાઇટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx
અગત્યની તારીખ
- આ Home Guard Recruitment આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 20 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 20 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023.
જગ્યાનું નામ
આ Home Guard Recruitment આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.હોમગાર્ડ કમાનડન્ટ.
કુલ જગ્યા
- આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ મા ભરતી આવી છે તેના વિવિધ પોસ્ટ પ્રમાણે 1720 જેટલી જગ્યા ભરવાની છે. જે નીચે મુજબ દર્શાવવમાં આવી છે.
- જગ્યાનુ નામ કુલ જગ્યા
- હોમગાર્ડ કમાનડન્ટ 539
- કુલ જગ્યા 539
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે 10 પાસ થી લઈને વિવિધ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
વય મર્યાદા
- આ ભરતી માટે દરેક પોસ્ટ માટેની વય મર્યાદા 18 થી 50 વર્ષ નિયત કરેલ છે.
- પુરુષો માટે નિયમોવજન – 50 કિલોગ્રામ
- ઊંચાઈ – 162 CM
- છાતી – ઓછામાં ઓછી 79 હોવી જરૂરી છે. તેમજ છાતી 5 સેમી જેટલી ફૂલી તેવી.
- દોડ – 1600 મીટર
- સમય – 9 મિનિટ
- ગુણ – 75
- સ્ત્રી માટે નિયમોવજન – 40 કિલોગ્રામ
- ઊંચાઈ – 150 CM
- દોડ – 800 મીટર
- સમય – 5 મિનિટ 20 સેકન્ડ
- ગુણ – 75
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મ ભર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયામાં થશે.
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યુ
- ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો. જેમાં પરીક્ષા પેટર્ન આપેલી છે.
પગાર ધોરણ
આ Home Guard Recruitment આવી છે તેમાં પગાર ધોરણ ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.
અરજી કરવાની રીત.
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- હવે જરૂરી આધાર પુરાવાઓ જોડીને નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામા પર પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે.
અગત્યની લિન્ક
ઓફિશિયલ વેબસાઇટ માટે | અહી ક્લિક કરો |
નોકરી માટેની જાહેરાત માટે | અહી ક્લિક કરો |
No comments:
Post a Comment
If you have any doubt let me know