Search This Website

Tuesday, October 24, 2023

GMC Recruitment 2023

 GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, આજથી કરો અરજી, પોસ્ટ, લાયકાત સહિત તમામ વિગતો વાંચો

GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, આજથી કરો અરજી, પોસ્ટ, લાયકાત સહિત તમામ વિગતો વાંચો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 73 પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરત માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે 21 ઓક્ટોબર 2023થી શરુ થશે જે આગામી 5 નવેમ્બર 2023 સુધી ચાલશે.



ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી

GMC Recruitment 2023, Gandhinagar municipal corporation bharti, notification : ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 73 પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરત માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે 21 ઓક્ટોબર 2023થી શરુ થશે જે આગામી 5 નવેમ્બર 2023 સુધી ચાલશે. ઉમેદવારોએ http://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવી. રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા

GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, મહત્વપૂર્ણ માહિતી

  • સંસ્થા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, (GMC)
  • પોસ્ટ વિવિધ
  • કુલ જગ્યા 73
  • અરજી મોડ ઓનલાઇન
  • અરજી કરવાની શરુઆતની તારીખ 21-10-2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ 5-11-2023
  • ક્યાં અરજી કરવી http://ojas.gujarat.gov.in

GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી,પોસ્ટ વિગતો

  • પોસ્ટ કુલ જગ્યા
  • આરોગ્ય અધિકારી 04
  • ફિમેલ હેલ્થ વર્કર 27
  • બહુહેતુક આરોગ્ય કાર્યકર 30
  • ફાર્માસિસ્ટ 06
  • લેબ ટેકનિશિયન 06
  • કુલ 73

GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત

લાયકાત સરકારી ધારા ધોરણો મુજબ હોવી જોઈએ, વધુ શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

GMC Recruitment 2023 : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી, નોટિફિકેશન

ઓફિશિયલ જાહેરાત PDFનોટિફિકેશન
ઓફિશિયલ વેબસાઈટઓનલાઈન અરજી
હોમ પેજવધુ માહિતી
whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

No comments:

Post a Comment

If you have any doubt let me know