Search This Website

Friday, March 28, 2025

શિષ્યવૃતિ પરીક્ષા : ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પરીક્ષા જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

 

શિષ્યવૃતિ પરીક્ષા : ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પરીક્ષા જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.


શિષ્યવૃતિ પરીક્ષા : PSE EXAM: SSE EXAM: હાલ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. એવી જ એક શિષ્યવૃતિ પરીક્ષા એટલે કે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE EXAM ) અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા (SSE EXAM). વર્ષ 2025 માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ના ફોર્મ ભરવાનું નોટિફિકેશન 24 માર્ચ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓએ 25 માર્ચ 2025 થી 4 એપ્રિલ 2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી જેમકે સ્કોલરશીપ યોજના હેઠળ કોણ ફોર્મ ભરી શકે? ફોર્મ ભરવા માટેના નિયમો? ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે? તેમજ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવા તમામ માહિતી અહીં આપેલી છે. શિષ્યવૃત્તિ પરીક્ષા ની વધુ માહિતી માટે અમારી વેબસાઈટને નિયમિત મુલાકાત લેવી.




શિષ્યવૃતિ પરીક્ષા 2025

યોજનાનું નામPSE EXAM, SSE EXAM ( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા )
શિષ્યવૃતિની રકમનિયમ અનુસાર
નોટિફિકેશન જાહેર થયા તારીખ24 માર્ચ 2025
એપ્લિકેશન મોડઓનલાઇન
વિદ્યાર્થીઓધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ
ઓનલાઇન અરજી શરૂ તારીખ25 માર્ચ 2025 થી
અરજી કરવાની છેલ્લી તારીખ4 એપ્રિલ 2025 સુધી
પરીક્ષા તારીખ26 એપ્રિલ 2025
ઓફિસિયલ વેબસાઈટwww.sebexam.org





પરીક્ષા ફી

  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – ₹50
  • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા – ₹50

આવક મર્યાદા

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ અને શિષ્યવૃત્તિ પરીક્ષામાં આવક મર્યાદા ને ધ્યાને લેવામાં આવતી નથી.

અભ્યાસક્રમ

  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ એક થી પાંચ સુધીનો રહેશે.
  • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ છ થી આઠ સુધીનો રહેશે.

પ્રશ્નપત્ર નું માધ્યમ

  • પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પેપરનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

પ્રશ્નપત્ર નો ઢાંચો

કસોટી નો પ્રકારપ્રશ્નોગુણસમય
ભાષા અને સામાન્ય જ્ઞાન100100180મિનિટ
ગણિત અને વિજ્ઞાન100100180મિનિટ

ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌપ્રથમ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને લાયકાત ના નિયમો તપાસો.
  • જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો અને અરજી ફોર્મ કરવા ઈચ્છો છો તો તમે નીચે મુજબના સ્ટેપ અનુસાર એને ઓનલાઈન ફોર્મ ભરી શકશો.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ www.sebexam.org પર જવું.
  • અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો
  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ (ધોરણ છ ના વિદ્યાર્થીઓ માટે )અથવા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ફોર્મ ( ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે )સામે અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે તેમાં તમામ માહિતી ભરો
  • આગલા વર્ષના પરિણામની વિગતો ભરો.
  • સંપૂર્ણ માહિતી વાંચે સેવ બટન પર ક્લિક કરો.
  • વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર જનરેટ થશે તેને સાચવીને રાખો.
  • ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી.

મહત્વની લીંક

2025 લેટેસ્ટ અપડેટ્સ

👇👇👇

Official website Please Click Here 

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

હોલ ટીકીટ કાઢવા માટે અહીં ક્લિક કરો

રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 

અરજી ની પ્રિન્ટ કાઢવા માટે અહીં ક્લિક કરો 

Read More »

best health tips for kidney health

 1. Keep active and fit

Regular exercise is good for more than just your waistline. It can lower the risk of chronic kidney disease. It can also reduce your blood pressure and boost your heart health, which are both important for preventing kidney damage.

You don’t have to run marathons to reap the reward of exercise. Walking, running, cycling, and even dancing are great for your health. Find an activity that keeps you busy and have fun. It’ll be easier to stick to it and have great results.

best health tips for kidney health


People with diabetes, or a condition that causes high blood sugar, may develop kidney damage. When your body’s cells can’t use the glucose (sugar) in your blood, your kidneys are forced to work extra hard to filter your blood. Over years of exertion, this can lead to life threatening damage.

However, if you can manage your blood sugar, you reduce the risk of damage. Also, if the damage is caught early, a doctor can take steps to reduce or prevent additional damage.

High blood pressure can cause kidney damage. If high blood pressure occurs with other health issues like diabetes, heart disease, or high cholesterol, the impact on your body can be significant.

A healthy blood pressure reading is 120/80. Prehypertension is between that point and 139/89. Lifestyle and dietary changes may help lower your blood pressure at this point.

If your blood pressure readings are consistently above 140/90, you may have high blood pressure. You should talk with a doctor about monitoring your blood pressure regularly, making changes to your lifestyle, and possibly taking medication.


People who are overweight or have obesity are at risk for a number of health conditions that can damage the kidneys. These include diabetes, heart disease, and kidney disease.

A balanced diet that’s low in sodium, processed meats, and other kidney-damaging foods may help reduce the risk of kidney damage. Focus on eating fresh ingredients that are naturally low in sodium, such as cauliflower, blueberries, fish, whole grains, and more.

There’s no magic behind the cliché advice to drink eight glasses of water a day, but it’s a good goal precisely because it encourages you to stay hydrated. Regular, consistent water intake is healthy for your kidneys.

Water helps clear sodium and toxins from your kidneys. It also lowers your risk of chronic kidney disease.

Aim for at least 1.5 to 2 liters in a day. Exactly how much water you need depends largely on your health and lifestyle. Factors like climate, exercise, gender, overall health, and whether you’re pregnant or breastfeeding are important to consider when planning your daily water intake.

People who have previously had kidney stones should drink a bit more water to help prevent stone deposits in the future.

Read More »

Monday, March 24, 2025

દરરોજ સલાડ ખાવાના ફાયદા

 હેલ્ધી રહેવા માટે સલાડને ખાસકરીને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે આમાં ઘણા પ્રકારની શાકભાજી, દાળ અને ફળોને સામેલ કરવામાં આવે છે, જે આપણા આરોગ્યને અલગ-અલગ રીતે ફાયદો પહોંચાડે છે, પરંતુ સલાડ ક્યારે ખાવુ, તેને લઈને લોકોમાં ખૂબ દુવિધા રહે છે. સમજમાં આવતુ નથી કે ભોજન પહેલા કે બાદમાં સલાડ ખાવુ જોઈએ. 

સલાડ ક્યારે ખાવુ જોઈએ

ઘણા પ્રકારના ફળ અને શાકભાજી મેળવીને બનાવવામાં આવેલુ સલાડ પાચનને મજબૂત રાખે છે. સલાડમાં ફાઈબરનું સારુ પ્રમાણ હોય છે. જેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. આ કારણે આને ભોજન પહેલા ખાવુ ફાયદાકારક રહે છે, જેનાથી પેટ ભરાઈ છે અને તમે ઓવરઈટિંગથી બચી શકો છો. ભોજન ખાવાના અડધો કલાક પહેલા તમે સલાડ ખાઈ લો. આનાથી વજન કંટ્રોલ કરવી સરળ થઈ જશે. 

દરરોજ સલાડ ખાવાના ફાયદા


સલાડ ખાવાના ફાયદા

ઈમ્યુનિટી મજબૂત થાય છે

સલાડમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ શરીરને લાંબા સમય સુધી હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સલાડ ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. 

વજન ઘટાડવામાં મદદરૂપ છે

જો તમે દરરોજ સલાડનું સેવન કરો છો, તો આનાથી મેદસ્વીપણુ પણ ઝડપથી ઘટાડી શકાય છે. ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાના કારણે આને ખાવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. 

કબજિયાત દૂર થાય છે

સલાડમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોય છે. જે કારણે આને ખાવાથી કબજિયાત, ગેસ, એસિડિટી જેવી ઘણી સમસ્યાઓ દૂર રહે છે અને પેટ પણ ભરેલુ રહે છે.

આંખો માટે પણ છે ફાયદાકારક

સલાડમાં ફળ અને શાકભાજીઓની હાજરીના કારણે ઘણા વિટામિન અને મિનરલ્સ બોડીને મળી જાય છે. સલાડમાં વિટામિન એ કેરોટીનોયડ, જેક્સેન્થિન અને લ્યૂટિન જેવા પોષક તત્વ હોય છે. જે આંખો માટે ફાયદાકારક હોય છે.



બીટમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા હોય છે. બીટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. બીટનું શાક, સલાડ અને જ્યૂસ બનાવીને ડાયટમાં શામેલ કરી શકાય છે.

  • શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરતું શાકભાજી એટલે બીટ.
  • બીટમાં કેલ્શિયમ, આયર્ન સહિત અનેક પોષકતત્ત્વો રહેલા છે.
  • બીટનું સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી. 

બીટ એક એવું શાકભાજી છે જમીનમાં ઊગે છે, જેથી તેને કંદમૂળ કહેવામાં આવે છે. આ કારણોસર બીટમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા હોય છે. આ કારણોસર બીટ આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. અનેક પ્રકારે બીટનું સેવન કરી શકાય છે. શાક, સલાડ અને જ્યૂસ બનાવીને બીટને ડાયટમાં શામેલ કરી શકાય છે. અનેક લોકોને બીટનો સ્વાદ પસંદ આવતો નથી. ભારતના પ્રખાત ન્યૂટ્રિશન નિષ્ણાંત નિખિલ વત્સે બીટના ફાયદા વિશે વિગતવાર જાણકારી આપી છે. 

બીટમાં રહેલા પોષકતત્ત્વ 

બીટમાં કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ સહિત અનેક પોષકતત્ત્વો રહેલા હોય છે. જો તમે 10 ગ્રામ બીટ ખાશો તો 43 મિલીગ્રામ કેલરી અને 2 ગ્રામ ફેટ હશે, જેનાથી વજન વધતું નથી. બીટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે શરીરના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. 

બીટનું સેવન કરવાના ફાયદા



  • બીટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી અનેક પ્રકારની બિમારીઓ અને સંક્રમણ સામે રક્ષણ મેળવી શકાય છે. બીટના જ્યૂસ અને સલાડને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 
  • જે લોકોને કબજિયાત અને પેટની પરેશાની છે, તેમણે બીટનું સેવન જરૂરથી કરવું જોઈએ. બીટમાં રહેલ ફાઈબરને કારણે પાચનતંત્ર ખૂબ જ તંદુરસ્ત રહે છે. 
  • બીટને પ્રાકૃતિક સુગરનો સોર્સ માનવામાં આવે છે, જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે. 
  • જો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે, તો તમારે બીટના સલાડ અને જ્યૂસનું જરૂરથી સેવન કરવું જોઈએ. બીટનું સેવન કરવાથી બીપી નિયંત્રિત રહેશે. 
  • જે લોકોને વારંવાર થાક લાગે છે અને નબળાઈ રહે છે, તે લોકો માટે બીટ રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. 
  • બીટનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે, જેનાથી શરીરમાં ઓક્સિજનના સ્તરમાં વૃદ્ધિ થાય છે. 
  • સુંદરતા માટે બીટ ખૂબ જ જરૂરી છે, જેનાથી વાળ ખરતા અટકે છે અને ચહેરા પર ગ્લો આવે છે. 



🤒 બીમારીઓનું ઘર 🫄એટલે ભારે શરીર...




જો તમારું વજન, તમારી હાઇટ અને ઉંમર પ્રમાણે જેટલુ હોવું જોઈએ, એની કરતા વધારે હશે.. 😱

〰️ તો રિસર્ચ એવુ કહે છે કે, તમને ટોટલ 40 થી પણ વધારે પ્રકારની ગંભીર બિમારીઓ થઈ શકે છે 😟

〰️ અને આ કોઈ નવીન વાત નથી, તમારી આજુ બાજુ જુઓ, તમારાં Relatives માં ઘણા ભારે શરીર વાળા લોકોને કંઈ ને કંઈ બીમારી તો હશે જ... ✔️

➖ પણ તમે હજી ધ્યાન નહી આપો
➖ તમે હજી જાગૃત નહિ થાવ 🫤

〰️ પણ જો તમારે હવે ખરેખર વજન ઘટાડવું હોય અને એને કાયમી ઘટેલું રાખવું હોય તો...

 તમારે તમારા વજન ને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે ⚠️ કારણ કે વધારે વજન હોવાના કારણે ખૂબ ગંભીર બીમારીઓ થઈ શકે 🥺🙄 

〰️ વજન ઓછું કરવા માટે કોન્ટેક કરો : 📞 7203008292

👇 અહિયાં ક્લિક કરો



🔴 કાલે કરશું અથવા પછી કરશું
🔴 જવા દયો શું નડે છે વજન...
🔴 વજન ઘટાડી ને ક્યાં જવું છે ?

આવું લગભગ તમે વિચારતા હશો અથવા બીજા કોઈ તમને સલાહ આપતું હશે...

વજન વધારે હોય તેના થી શું થાય એ એક વાર Google માં જોવો અથવા ડાયાબિટીસ કે બીપી વાડા ને પૂછો

🟡 બધી જ બીમારીનું મૂળ પેટ છે

વજન ને સિરિયસ લ્યો અને વજન ઘટાડવા માટે હાલ જ મને મેસેજ કરો
📲 7203008292





જાડાપણું શું છે?

સ્થૂળતા એ શરીરમાં વધારાની ચરબીના સંચયનું પરિણામ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણને આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો અને ઊર્જા માટે જરૂરી કેલરી આપે છે. વધારાની કેલરી, જે આપણું શરીર બાળી શકતું નથી, તે ચરબીમાં ફેરવાય છે અને સંગ્રહિત થાય છે. સતત વજન વધવાથી સ્થૂળતા થાય છે. જો તમારું બોડી માસ ઇન્ડેક્સ (BMI) 30 કરતા વધારે હોય તો તમને મેદસ્વી ગણવામાં આવે છે.

સ્થૂળતા કેવી રીતે માપવામાં આવે છે?

બોડી માસ ઇન્ડેક્સ (BMI) એ સ્થૂળતા માપવાની સામાન્ય પદ્ધતિ છે. BMI ની ગણતરી વ્યક્તિના વજનને કિલોગ્રામમાં તેની/તેણીની ઊંચાઈના વર્ગ દ્વારા મીટરમાં વહેંચીને કરી શકાય છે. પ્રાપ્ત મૂલ્યની પછી BMI ચાર્ટના વજન વર્ગીકરણ સાથે સરખામણી કરવામાં આવે છે. ચોક્કસ કટ-ઓફના આધારે BMI ચાર્ટને ઓછા વજન, સામાન્ય વજન, વધુ વજન અને સ્થૂળતામાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો કે BMI વડે વજનનું મૂલ્યાંકન કરવું એ સારી શરૂઆત છે, તે સચોટ પદ્ધતિ નથી. સમાન BMI ધરાવતી વ્યક્તિઓમાં શરીરની રચના અને શરીરની ચરબીનું વિતરણ વ્યાપકપણે બદલાઈ શકે છે. જેમ કે, જો આપણે એથ્લેટ્સને ધ્યાનમાં લઈએ, તો તેમના શરીરમાં ચરબીની ટકાવારી ઓછી હોઈ શકે છે, પરંતુ સ્નાયુઓને કારણે, BMI વધારે હશે. તેથી, શરીરની ચરબીની ટકાવારી નક્કી કરવાની જરૂર છે. શરીરની ચરબીની ટકાવારીનો અંદાજ કાઢવાની ઘણી રીતો છે, જેમાં સરળ માપથી લઈને ખર્ચાળ પરીક્ષણો સામેલ છે.

એપોઇન્ટમેન્ટ બુક કરો

કમર પરિઘ જોખમ થ્રેશોલ્ડ

સ્થૂળતા માત્ર ચરબીના જથ્થા પર આધારિત નથી, પણ ચરબીના થાપણની સ્થિતિ પર પણ આધારિત છે. પેટમાં ચરબી જમા થાય છે (પેટની ચરબી) ડાયાબિટીસ માટે એક મોટું જોખમ પરિબળ છે, હાયપરટેન્શન, હૃદય રોગ, ફેટી લીવર અને અન્ય મેટાબોલિક સમસ્યાઓ. હિપ્સ અને જાંઘોમાં ચરબી એકઠી થાય છે તે સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ઓછી સંકળાયેલી છે. તેથી કેટલાક સંશોધકો સ્થૂળતા સંબંધિત સ્વાસ્થ્ય જોખમો નક્કી કરવા માટે કમરનો પરિઘ માપવાનું સૂચન કરે છે. સ્ત્રીઓમાં 35 ઇંચથી વધુ અને પુરુષોમાં 40 ઇંચથી વધુનો કમરનો ઘેરાવો સૂચવે છે કે વ્યક્તિને સ્થૂળતા સંબંધિત મેટાબોલિક સમસ્યાઓ વિકસાવવાનું નોંધપાત્ર જોખમ છે.

સ્થૂળતાના કારણો

સ્થૂળતા માટે ઘણા પરિબળો છે. મુખ્ય કારણ સેવન અને વપરાશનું અસંતુલન છે. તેમજ ઉંમર, લિંગ, જીન્સ, હોર્મોન્સ, સ્ટ્રેસ વગેરે જેવા પરિબળો સ્થૂળતામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટાભાગના આધુનિક આહારમાં ફાસ્ટ ફૂડ અને ઉચ્ચ કેલરીવાળા પીણાંનો સમાવેશ થાય છે. મેદસ્વી લોકોને વધુ પડતું ખાધા પછી પણ વધુ ભૂખ લાગે છે અને ફરીથી ભૂખ લાગી શકે છે.

  • જનીનો - શરીરની ચરબીના ચયાપચય અને વિતરણમાં જનીનો મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્થૂળતા મુખ્યત્વે પરિવારોમાં ચાલે છે. તે માત્ર વંશપરંપરાગત જ નથી પણ એટલા માટે પણ છે કારણ કે પરિવારોમાં રસોઈ અને ખાવાની આદતો સમાન હોય છે. જો માતા-પિતા મેદસ્વી હોય તો બાળકને વારસામાં સ્થૂળતા મળવાનું જોખમ વધારે છે.
  • લાગણીઓ - કંટાળો, ગુસ્સો જેવી લાગણીઓ, હતાશા ભૂખ ન હોવા છતાં પણ લોકોને અતિશય ખાવું બનાવે છે. સ્થૂળતામાં તણાવ મુખ્ય ભૂમિકા ભજવે છે. જ્યારે તમે સ્ટ્રેસને હેન્ડલ કરી શકતા નથી ત્યારે તમે હાઇ-કેલરીવાળા ખોરાકનું સેવન કરવાનું વલણ રાખો છો.
  • લિંગ - કેલરીની માત્રા સમાન હોવા છતાં સ્ત્રીઓનું વજન પુરુષો કરતાં વધુ હોય છે. પુરુષોના સ્નાયુઓ વધુ હોય છે અને સ્નાયુઓ વધુ કેલરી બર્ન કરે છે.
  • ઉંમર - જેમ જેમ ઉંમર વધે છે તેમ, ચયાપચયનો દર અને કેલરીની જરૂરિયાત ઘટે છે પરિણામે સ્નાયુઓ અને ચરબી વધે છે.
  • સ્વાસ્થ્ય સમસ્યાઓ - ડિપ્રેશન, કુશિંગ સિન્ડ્રોમ, પોલિસિસ્ટિક અંડાશયના સિન્ડ્રોમ જેવી કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓ સ્થૂળતાનું કારણ બની શકે છે. ઉપરાંત, કેટલીક દવાઓ છે જેમ કે જન્મ નિયંત્રણ ગોળીઓ, એન્ટી-ડિપ્રેસન્ટ્સ અને સ્ટેરોઇડ્સ જે અતિશય આહાર અને સ્થૂળતાને પ્રોત્સાહન આપે છે.
  • જીવનશૈલી પસંદગીઓ - કેટલીક જીવનશૈલી પસંદગીઓ જેમ કે બિનઆરોગ્યપ્રદ આહાર, શારીરિક નિષ્ક્રિયતા, ધૂમ્રપાન અને આલ્કોહોલ સ્થૂળતા તરફ દોરી શકે છે. બિનઆરોગ્યપ્રદ આહાર જેમાં કેલરી વધુ હોય છે અને ફાઈબર (ફળો અને શાકભાજી) ઓછા હોય છે તે વજનમાં વધારો કરે છે. શારીરિક નિષ્ક્રિયતા અને બેઠાડુ જીવનશૈલી ચરબી બર્ન કરવાનું બંધ કરે છે અને વજનમાં વધારો કરે છે. મેળવેલ વજન ફોન અથવા ટેબ્લેટ અથવા લેપટોપનો ઉપયોગ કરીને એક જગ્યાએ બેસીને વિતાવેલા કલાકોના સીધા પ્રમાણસર છે. આલ્કોહોલ અને ખાંડયુક્ત સોફ્ટ ડ્રિંક્સનો વધુ વપરાશ સ્થૂળતા સાથે સીધો સંબંધ ધરાવે છે. ફાસ્ટ ફૂડ સાથે ઉચ્ચ કેલરીવાળા પીણાઓ ઝડપથી સ્થૂળતાને પ્રોત્સાહન આપે છે.

લક્ષણો

સ્થૂળતાની પ્રથમ ચેતવણી BMI 30 થી વધુ છે. ઉપરાંત, મેદસ્વી લોકો સ્લીપ એપનિયા (ઊંઘમાં શ્વાસની અનિયમિતતા), ઊંઘમાં તકલીફ, જેવી સમસ્યાઓ અનુભવે છે. કાયમની અતિશય ફૂલેલી નસો, પિત્તાશયમાં પથરી, સાંધાનો દુખાવો અને ત્વચાની સમસ્યાઓ.

સ્થૂળતા સાથે સંકળાયેલા જોખમો / જટિલતાઓ

મેદસ્વી લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે હોય છે જેમ કે -

  • લખો 2 ડાયાબિટીસ - સ્થૂળતા શરીરમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાની રીતને અસર કરે છે, રક્ત ખાંડના સ્તરને અસર કરે છે. તેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
  • કાર્ડિયાક રોગો અને સ્ટ્રોક - સ્થૂળતા વધે છે લોહિનુ દબાણ અને કોલેસ્ટ્રોલ જે કાર્ડિયાક રોગો અને સ્ટ્રોક માટે જોખમી પરિબળો છે.
  • કેન્સર - સ્થૂળતા ગર્ભાશય, સ્તન, પ્રોસ્ટેટ, લીવર, સ્વાદુપિંડ, કિડની વગેરે જેવા કેન્સરનું જોખમ પણ વધારે છે.
  • સ્લીપ એપનિયા - મેદસ્વી લોકો ઘણીવાર ઊંઘમાં મુશ્કેલી અનુભવે છે અને તે પણ સ્લીપ એપનિયાનું કારણ બને છે, એક વિકાર જેમાં શ્વાસ લેવાનું વારંવાર બંધ થાય છે અને ઊંઘ દરમિયાન શરૂ થાય છે.
  • સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓ - સ્થૂળતા સ્ત્રીઓમાં અનિયમિત સમયગાળાની શરૂઆત કરે છે અને વંધ્યત્વ તરફ દોરી શકે છે.
  • અસ્થિવા - મેદસ્વી લોકોનું વધારે વજન સાંધા પર તણાવ પેદા કરી શકે છે જે અસ્થિવા જેવી ગૂંચવણો તરફ દોરી જાય છે.
  • અન્ય સમસ્યાઓ - સ્થૂળતા ગેસ્ટ્રિક સમસ્યાઓ, યકૃત સમસ્યાઓ અને પિત્તાશયના રોગોનું કારણ બની શકે છે.


Read More »

Wednesday, March 19, 2025

Bumper Government Recruitment Announced

 Bumper Government Recruitment Announced :


Bumper Government Recruitment Announced: The government has announced the recruitment of 55 thousand posts in the job, the recruitment has been announced for all people up to the graduates who have passed class 10.










BUMPER GOVERNMENT RECRUITMENT ANNOUNCEMENT: For all those who have passed class 10 and graduated, there is a great opportunity to get a government job. Interested candidates who want to do Govt jobs can apply online for these various posts. Different qualifications are prescribed for all these posts. If you also fall in this qualification then you can apply for government jobs. If all the posts of these departments are combined then the recruitment is being done for about 55 thousand posts. All the detailed information of this recruitment is given below.


India Post GDS Recruitment 2024 :

35 thousand Recruitment in Post Department. Indian Post Department is recruiting for about 35000 posts. Importantly, candidates with only 10th pass in education can also apply online for this post. Apart from this, the candidate should be able to operate a computer and should also be able to ride a bicycle. The age of the applying candidate should be between 18 years and 40 years. Candidates will be selected on the basis of merit. Online application for this recruitment is now open and last date to apply online is 15th July 2024. Candidates interested for this post can apply online by visiting the official website of Indian Post Department at indiapostgdsonline.gov.in.

ગુજરાત મેટ્રો ભરતી : અમદાવાદમાં ₹ 1.10 લાખ પગાર વાળી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી

Staff Selection Commission Recruitment 2024 :

Staff Selection Commissioner has released job advertisement for 8,326 posts. Those who have passed class 10 can also apply online for this post. Age of applicant for this post should be 18 years to 27 years. Candidates have to clear the written exam for this recruitment. In addition to their physical. Selected candidate will be eligible to get 18 to twenty two thousand salary per month. Interested candidates for this recruitment have to apply online at the official website of Staff Selection Commission ssc.gov.in. All the candidates keep in mind that the last date to apply online for this recruitment is 31 July 2024.


IBPS Recruitment 2024 :

IBPS Bumper Recruitment Announced ibps has released the recruitment advertisement for about 6,128 vacancies. Candidates who have graduated in any degree can apply online for this post. Importantly, the salary for this post ranges from 19,900 to 47,920 per month. Selection for this post will be based on merit of prelims exam and mains exam. The age of the candidate applying for this recruitment should be maximum 27 years. Online application for this recruitment can be made till 21 July 2024. Candidates have to go to ibps official website ibpsonline.ibps.in to apply online.


HSSC JOB :

Major recruitment announced in HSSC Recruitment advertisement for 6000 posts in HSSC has been released. The online process for this recruitment has started. The education of the applying candidate should be at least 10th or 12th pass. Further, the age of the candidate applying for this recruitment should be between 18 years to 25 years. Selection for this post will be done on the basis of qualifying test and screen test. Candidates have to visit the official website hssc.gov.in to read detailed information for this recruitment.


IMPORTANT LINK

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો


ઓફિસિયલ વેબસાઈટ

ઇન્ડિયા પોસ્ટ GDS ઓફિસિયલ વેબસાઈટ

સ્ટાફ સિલેક્શન કમિશન ઓફિસિયલ વેબસાઈટ

IBPS ભરતી 2024 ઓફિસિયલ વેબસાઈટ

HSSC JOB ઓફિસિયલ વેબસાઈટ



Read More »

Tuesday, March 18, 2025

સ્વસ્થ રહેવાના 18 નિયમો!

 સ્વસ્થ રહેવાના  18 નિયમો!


આજીવન આયુર્વેદા


1. સવારે ખાલી પેટે 2 ગ્લાસ નવશેકું પાણી પીવો.


2. દરરોજ ચુસ્કી દ્વારા 8-12 ગ્લાસ પાણી પીવો.


૩. જમતી વખતે પાણી ન પીવો, 30 મિનિટ પહેલા કે પછી પીવો!


4. સવારે ખાલી પેટ ચા કયારેય ન પીવી.


5. સવારે કે બપોરે સાદું દહીં લો.


6. કબજિયાતની સમસ્યા હોય તો સાંજે પપૈયું અવશ્ય ખાવું.


7. જમ્યા પછી વરિયાળી ગોળ ખાઓ.


8. સફેદ મીઠાનો ઉપયોગ બંધ કરો, ફક્ત સિંધુ મીઠું જ વાપરો!


9. ટીવી કે મોબાઈલ જોતી વખતે કચારેય ખોરાક ન ખાવો!


10. રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ તમારી સાથે ન રાખો.


11. સવારે નાસ્તા પહેલા અને રાત્રિ ભોજન પછી 500 ડગલાં ચાલો.


12. રાત્રે દહીં, ભાત, રાજમા ન ખાઓ.


13. રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી ન પીવો.


14. રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો અને 1 ગ્લાસ પાણી પીવો.


15. સાંજે 7 વાગ્યા પછી ભારે ખોરાક ન ખાવો.


16. હંમેશા તમારા ડાબા કાનથી ફોન કોલ્સનો જવાબ આપો.


17. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે સૂઈ જાઓ.


18. તમારી દવા કયારેય ઠંડા પાણી સાથે ન લો.


─────⊱◈✿◈⊰──────

- આવી જ હેલ્થ & આયુર્વેદિક ઘરેલું નુસખા ની માહિતી મેળવવા માટે ગ્રુપ મા તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️

https://chat.whatsapp.com/FzO6ZPpkn5UEtIkvhh1qdI


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

Read More »

સવારે મોર્નિંગ વોક કરવાના 10 શાનદાર ફાયદા!

 🚶‍♂️ સવારે મોર્નિંગ વોક કરવાના 10 શાનદાર ફાયદા!


📌 બધા લોકો ને ખાસ મોકલવું અને તમારા ફેમિલી 🪀 ગ્રુપમાં જરૂર થી મોકલી આપજો ✅


✅ મગજ તેજ અને ફોકસ વધે – મોર્નિંગ વોક ઓક્સિજન લેવલ વધારવાથી મગજ એક્ટિવ બને.


✅ હૃદય સ્વસ્થ રહે – બ્લડ સર્ક્યુલેશન સુધરે અને હાર્ટ એટેકની સંભાવના ઓછી થાય.


✅ વજન ઘટાડવા માટે બેસ્ટ–30-40 મિનિટ વોક કરવાથી કેલરીઝ બર્ન થાય.


✅ સ્ટ્રેસ અને તણાવ ઘટાડે – નેચરલ એનર્જી અને હેપીનેસ હોર્મોન વધે.


✅  પાચન તંત્ર મજબૂત થાય – સવારે વોક કરવાથી મેટાબોલિઝમ તેજ થાય અને ગેસ-અપચો ઓછું થાય.


✅ સ્નાયુઓ અને હાડકાં મજબૂત થાય – સંધિ-વાત અને કમરની સમસ્યા માટે ફાયદાકારક.


✅ ડાયાબિટીસ કંટ્રોલ રહે – મોર્નિંગ વોક બ્લડ શુગર લેવલ સંતુલિત રાખે.


✅  ઈમ્યુનિટી વધે – રેગ્યુલર વોક શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે.


✅ ત્વચા ગ્લોઇંગ અને યુવાન રહે – 

ઓક્સિજન અને બ્લડ ફ્લો સુધરવાથી ચહેરા પર નોખો તેજ આવશે.


✅ ઊંઘની સમસ્યા દૂર થાય – સવારે ચાલવાથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય અને બેટર સ્લીપ મળે.


🔄 “આજથી મોર્નિંગ વોક શરૂ કરો અને 7 દિવસમાં જ તેનો અદભૂત અનુભવ કરો!” 🚀


 ➖➖➖➖➖➖➖➖➖➖➖

- આવી જ હેલ્થ ટિપ્સ સંબંધિત માહિતી મેળવવા માટે તમે અને તમારા 10 મિત્રોને Join કરો⤵️


https://chat.whatsapp.com/FzO6ZPpkn5UEtIkvhh1qdI


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

Read More »

અપચોનાં કારણો:

 📌 અપચોનાં કારણો:


👉🏻 અતિશય ખાવું, ભારે ખાવું અથવા ઝડપી ખાવું.....


👉🏻 અતિશય દારૂનું સેવન....


👉🏻 કેફીન....


👉🏻 કાર્બોનેટેડ અથવા ફિઝી ડ્રિંક્સ....


👉🏻 ધૂમ્રપાન....


👉🏻 મસાલેદાર, ચરબીયુક્ત અથવા ચીકણો ખોરાક....


👉🏻 નબળી ઊંઘની સ્વચ્છતા....


👉🏻 ચિંતા કે હતાશા.....


👉🏻 ગર્ભાવસ્થા.....


👉🏻 બેઠાડુ જીવનશૈલી....


👉🏻 અમુક દવાઓ....


📌 તમારી જીવનશૈલી બદલો જેનાથી અપચોથી આરામ મળે:


▫️ જો જરૂરી હોય તો વજન ઘટાડવું,


▪️ એવા ખોરાકને ટાળો જે લક્ષણોને વધુ ખરાબ કરે છે, જેમાં સમૃદ્ધ, મસાલેદાર અને ચરબીયુક્ત ખોરાક, એસિડિક ખોરાક અને ફિઝી પીણાંનો સમાવેશ થાય છે. ખાણી-પીણીની ડાયરી બનાવો અને નોંધ કરો કે સંકેતો શું દેખાય છે,


▫️કેફીનયુક્ત પીણાં, આલ્કોહોલ અને ધૂમ્રપાન પર કાપ મૂકવો,


▪️સૂવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ખાવું નહીં,


▫️ પથારીમાં સૂતી વખતે તમારા માથું અને ખભા ઉપર રાખો,


▪️ જો શક્ય હોય તો કેલ્શિયમ, એન્ટિગોનિસ્ટ, નાઈટ્રેટ્સ, કોર્ટીકોસ્ટેરોઈડ્સ, નોન-સ્ટીરોઈડલ બળતરા વિરોધી દવાઓ, એસ્પિરિન, આયર્ન, થિયોફિલિન અને ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ્સ જેવી પાચનમાં પરિણમી શકે તેવી દવાઓ ટાળો.


▫️તણાવ દૂર કરો.


━──────⊱◈✿◈⊰───────━

💁🏻‍♀️આવી વધારે માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો ⤵️


https://chat.whatsapp.com/FzO6ZPpkn5UEtIkvhh1qdI


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

Read More »

today health tips date

today's health tips


 *શું તમે સવાર નો નાસ્તો બદલી ને*

*જીવન શૈલી ને લગતા રોગો આવવા થી બચવા માંગો છો?*
જેવા કે
�ડાયાબિટીસ,
�બ્લપ્રેશર,
�મોટાપો,
�થાઈરોઈડ,
�માથા નો દુઃખાવો,
�સાંધા અને કમર નો દુઃખાવો,
�થાક લાગવો,
�શ્વાસ ચડવો,
તો અમને પુછી શકો.

વજન ને સિરિયસ લ્યો અને વજન ઘટાડવા માટે હાલ જ મને મેસેજ કરો
📲 7203008292




Today's health tips date 04/03/2025



today health tips date 21/02/2025

today health tips


⛔તમારી ઊંચાઈ પ્રમાણે વજન છે કે નહીં તે જાણો 2 મિનિટ માં.


10 વર્ષ પછી કેટલું વજન હોવું જોઈએ

👉🏻 https://bit.ly/3BU3zE1

20 વર્ષ પછી કેટલું વજન હોવું જોઈએ

👉🏻 https://bit.ly/3BU3zE1

30 વર્ષ પછી કેટલું વજન હોવું જોઈએ

👉🏻 https://bit.ly/3BU3zE1

40 વર્ષ પછી કેટલું વજન હોવું જોઈએ

👉🏻 https://bit.ly/3BU3zE1

50 વર્ષ પછી કેટલું વજન હોવું જોઈએ

👉🏻 https://bit.ly/3BU3zE1

60 વર્ષ પછી કેટલું વજન હોવું જોઈએ

👉🏻 https://bit.ly/3BU3zE1

70 વર્ષ પછી કેટલું વજન હોવું જોઈએ

👉🏻 https://bit.ly/3BU3zE1


- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા 10 મિત્રોને આમંત્રીત કરો⤵️

https://chat.whatsapp.com/FzO6ZPpkn5UEtIkvhh1qdI


સ્વાસ્થ્ય ની પાઠશાળા


⭐ ઘરે બેઠા વજન ઘટાડો ⭐


🧘‍♂️ ભૂખ્યા રહ્યા વિના અને દિવસમાં પાંચ વખત ભરપેટ જમીને વજન ઘટાડો 🧘‍♀️


Click here to get fit 👇👇


🪀 https://wa.me/917203008292?text=હું+આપની+સ્વાસ્થ્યની++પાઠશાળાની+મદદથી+વજન+ઘટાડવવા+માગું+છું+

Read More »

જો વજન ઘટાડવા ઈચ્છતા હો, તો હમણાં જ સંપર્ક કરો!

 🫵શરીર તમારા હાથમાં છે! આજે તમે તમારા આરોગ્ય 🧬 માટે નિર્ણય નહીં લો, તો તમારા હૃદય 🫀, ઘૂંટણ 🦵અને ફેફસાં 🫁તમારા માટે એક દિવસ જોરદાર 🤩 નિર્ણય લેશે!


જમવાનું🥗, આરામ 😴અને મજાની લત તમને એ દિશા સુધી લઈ જઈ શકે છે, જ્યાંથી પાછા ફર્વાનો કોઈ રસ્તો નહિ હોય! 

જો વજન ઘટાડવા ઈચ્છતા હો, તો હમણાં જ સંપર્ક કરો!


વજન ઓછું કરવાનું આજે પ્રાથમિકતા નહિ બનાવો, તો એક દિવસ તમારા માટે જરૂરિયાત બની જશે.


👉🏻 જો વજન ઘટાડવા ઈચ્છતા હો, તો હમણાં જ સંપર્ક કરો!


📲 વધુ માહિતી માટે: 7203008292


ડાયરેક્ટ મેસેજ કરો

👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿


https://wa.me/message/QNQW2GUPQW7DA1

Read More »

Monday, March 3, 2025

સારા સ્વાસ્થ્ય માટે આપ શું કરી રહ્યા છો?

 સારા સ્વાસ્થ્ય માટે આપ શું કરી રહ્યા છો?


* તમારા માટે સૌથી સારી હેલ્થ હેબિટ કઈ છે જે તમે દૈનિક જીવનમાં અપનાવી છે?


* તમારા માટે આરોગ્ય માટે કઈ નાની નાની ટેવ મહત્ત્વની અપનાવી છે?


* તમે દિવસમાં કેટલા લિટર પાણી પીવા પર ધ્યાન આપો છો?


* સારા આરોગ્ય માટે તમારે કોઈ નવી ટેવ શીખવા માટે પ્રયત્ન કરેલ છે?


* શું તમે તમારી ઊંઘ અને આરામ માટે કોઈ ખાસ વ્યવસ્થા કરો છો?


* શું તમે સવારના નાસ્તા માં પોષણયુક્ત આહાર લઈ રહ્યા છો? 

સારા સ્વાસ્થ્ય માટે આપ શું કરી રહ્યા છો?


અમે લોકોને મદદ કરીએ છીએ સ્વસ્થ જીવનશૈલી, પોષણયુક્ત આહાર, માનસિક સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય ની પાઠશાળા દ્વારા આપ પણ એક દિવસ માટે ફ્રી માર્ગદર્શક લઈ શકો છો ઘરે બેઠા એક કલાક માટે અમારી સાથે......


🙋‍♂️સ્વાસ્થ્ય સલાહકાર-bharti raval 7203008282

ડાયરેક્ટ મેસેજ કરો

👉🏻https://wa.me/message/QNQW2GUPQW7DA1

Read More »

હિમોગ્લોબિન ઉણપ કુદરતી રીતે કેવી રીતે સરભર કરવી

 🩸💉હિમોગ્લોબિન ઉણપ કુદરતી રીતે કેવી રીતે સરભર કરવી:  🧬


〰️ જો લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો તેનો સીધો અર્થ એ છે કે આપણા અંગોમાં ઓક્સિજનનો પુરવઠો ઓછો થઈ જાય છે. જ્યારે ઓક્સિજનનો પુરવઠો ઓછો થવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, તો શરીરમાં થાક અને નબળાઈ ઉપરાંત બીજી ઘણી સમસ્યાઓ પણ થાય છે.


〰️ એક પુખ્ત વ્યક્તિમાં હિમોગ્લોબિન પ્રતિ ડેસિલિટર 13.5 ગ્રામ હોવું જોઈએ.


➖  1. પાલક-મસૂર દાળ- 

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ માટે, એવા ખોરાકનું વધુ સેવન કરવું જોઈએ જેમાં આયર્નની માત્રા વધુ હોય. આ ખોરાકમાં કોબીજ, કેળા, પાલક, કઠોળ, કોબી, દાળ, ટોફુ, બટેટા, ફોર્ટિફાઇડ અનાજ વગેરે છે.



➖ 2. ફોલેટ- 

હિમોગ્લોબિનમાં ફોલેટ પણ હોય છે. ફોલેટ વિટામિન બી છે. જ્યારે શરીરમાં ફોલેટ ન હોય, ત્યારે હિમોગ્લોબિન કોષો પરિપક્વ થતા નથી. આ કારણે હિમોગ્લોબિન કોઈ કામ કરી શકશે નહીં. ફોલેટ માટે પાલક, લીલા વટાણા, એવોકાડો, દાળ, ચોખા, રાજમા વગેરેનું સેવન કરવું જોઈએ.


➖ 3. વિટામિન સી- 

જ્યારે આયર્નથી ભરપૂર ખોરાક શરીરમાં જાય છે, ત્યારે તેમાંથી હિમોગ્લોબિન બનશે, પરંતુ આયર્નથી ભરપૂર ખોરાકને શોષવા માટે વિટામિન સીની જરૂર પડે છે. શરીરમાં આયર્નનું શોષણ અથવા શોષણ ત્યારે જ થશે જ્યારે શરીરમાં પહેલેથી વિટામિન સીની પૂરતી માત્રા હશે. વિટામિન સી માટે, ખાટાં ફળો, સ્ટ્રોબેરી, લીંબુ, નારંગી, ઘેરા પાંદડાવાળા લીલા શાકભાજી ખાઓ.


➖ 4. વિટામિન A- 

વિટામિન Cની જેમ વિટામિન A પણ આયર્નના શોષણને ઝડપી બનાવે છે. વિટામિન A મેળવવા માટે ગાજર, વિન્ટર સ્ક્વોશ, શક્કરિયા, કેરી વગેરે ખાઓ.


➖ 5. સપ્લીમેન્ટ્સ- 

જો શરીરમાં હિમોગ્લોબિનની ખૂબ ઉણપ હોય અને આયર્નની ઉણપ ડાયટ દ્વારા પૂરી ન થતી હોય તો આપ ડોક્ટર્સ ની સલાહ મુજબ આયર્ન સપ્લીમેન્ટ્સ ઓછી માત્રામાં લઈ શકો છો કારણ કે વધુ આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાથી પણ નુકસાન થઈ શકે છે.


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

▪️આવી જ બીજી આયુર્વેદિક માહિતી મેળવવા અમારું ગ્રુપ Join કરો 👇 

☑️ 

https://chat.whatsapp.com/FzO6ZPpkn5UEtIkvhh1qdI


(સાચવી રાખો વાંચી આગળ 20 લોકો ને સેન્ડ કરતા રહો......)

🙏🏻♥️🙏🏻

Read More »

HEALTH VS IPHONE

 🚨લક્ઝરી માટે પૈસા છે સ્વાસ્થ્ય માટે કાંઈ નહિ 


📱 1 લાખનો ફોન – લેવાનો જ જુસ્સો!  

💸 લક્ઝરી – શોખથી ખર્ચવા તૈયાર!  


 ❌ પણ વધતું વજન, થાક, અને બગડતું આરોગ્ય – એનું શું?  


 💡 *યાદ રાખો:  

આજે જે તંદુરસ્તી માટે નથી ખર્ચતા, એજ ભવિષ્યમાં દવાઓ પર દસગણું ખર્ચાવશે!

  

🚀 હવે તમારું હેલ્થ ને પેલી પ્રાયોરિટી બનાવો! 🚀  


✨ સાચી લક્ઝરી છે ફિટનેસ અને તંદુરસ્તી! ✨  


📩 મેસેજ કરો: 7203008292

🌐 https://wa.me/message/QNQW2GUPQW7DA1

Read More »

BP AND DAYABITIS KETALU HOVU JOIYE

 ♀️ આ મહત્વપૂર્ણ બાબતો યાદ રાખો અને આ મેસેજ તમારા દરેક ફેમેલી ગ્રુપમાં મોકલો 🙏


 1. બીપી: 120/80

 2. પલ્સ: 70 - 100

 3. તાપમાન: 36.8 - 37

 4. શ્વાસ: 12-16

 5. હિમોગ્લોબિન: પુરુષ -13.50-18

 સ્ત્રી - 11.50 - 16

 6. કોલેસ્ટ્રોલ: 130 - 200

 7 પોટેશિયમ: 3.50 - 5

 8. સોડિયમ: 135 - 145

 9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220

 10. શરીરમાં લોહીનું પ્રમાણ: PCV 30-40%

 11. સુગર લેવલ: બાળકો (70-130) પુખ્તો: 70 - 115

 12. આયર્ન: 8-15 મિલિગ્રામ

 13. શ્વેત રક્તકણો WBC: 4000 - 11000

 14. પ્લેટલેટ્સ: 1,50,000 - 4,00,000

 15. લાલ રક્તકણો RBC: 4.50 - 6 મિલિયન.

 16. કેલ્શિયમ: 8.6 -10.3 mg/dL

 17. વિટામિન D3: 20 - 50 ng/ml.

 18. વિટામિન B12: 200 - 900 pg/ml.


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

▪️આવી જ બીજી હેલ્થ માહિતી મેળવવા અમારું ગ્રુપ Join કરો 👇 

☑️https://chat.whatsapp.com/FzO6ZPpkn5UEtIkvhh1qdI


(સાચવી રાખો વાંચી આગળ સેન્ડ કરતા રહો......)

🙏🏻♥️🙏🏻

Read More »

PREGNANCY PLANNING કરતા લોકો ખાસ ધ્યાન આપજો

 🚨PREGNANCY PLANNING કરતા લોકો ખાસ ધ્યાન આપજો


વધારે વજન હોવાથી Pregnancy conceive નથી થતી

PREGNANCY PLANNING કરતા લોકો ખાસ ધ્યાન આપજો


કારણ👇👇


પાચનક્રિયા ખરાબ હોવા થી શુક્ર(રજ) ઓછું બને છે


〽️પાચનક્રિયા ની સાયકલ નીચે મુજબ હોય છે


 રસ➡️ રકત➡️ માસ➡️  મેદ ➡️અસ્થિ➡️મજજા➡️ શુક્ર(રજ)


♐ઉદાહરણ જોવું હોય તો, ટેસ્ટ ટ્યુબ બેબી જે કુત્રિમ રીતે બાળક કરે છે તે Center માં કોઈ વાર જવું ત્યાં 80% લોકોના વજન વધારે હોય એવા જ જોવા મળશે


🌀કુટુંબ નાં બધા લોકોના વજન વધારે હોય વારસાગત શરીર હોય તો એમને આ ખાસ સમજવું 👇


જો તમે તમારું વજન ઘટાડી નાખો છો તો, તમારી આવતી પેઢી માં કોઈ પણ  વારસાગત નહિ આવે એટલે કે આવતી પેઢી તમારી ફીટ રહી શકશે.


આજે જ સ્વાસ્થ્ય ની પાઠશાળા માં જોડાવા માટે સંપર્ક કરો 👇 : ☎️ 7203008292


વોટ્સઅપ પર માહિતી માટે👇


🪀Message me on WhatsApp. https://wa.me/message/QNQW2GUPQW7DA1

Read More »

પાચન મજબૂત કર્યા વગર વજન ઓછું કરીએ તો શું થાય?

 🌿 પાચન મજબૂત કર્યા વગર વજન ઓછું કરીએ તો શું થાય? 🌿  


વજન ઘટાડવાનો સાચો માર્ગ છે સૌથી પહેલા પાચન તંત્રને મજબૂત બનાવવું. જો પાચન નબળું હોય અને તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરો, તો શરીર પર નકારાત્મક અસર થવાની સંભાવના વધારે છે.  

પાચન મજબૂત કર્યા વગર વજન ઓછું કરીએ તો શું થાય?


❌ પાચન નબળું હોય તો વજન ઓછું કરતા સમસ્યાઓ:  

1️⃣ મેટાબોલિઝમ ધીમો પડી જાય: શરીર ચરબી બર્ન નથી કરી શકતું, અને વજન ઘટવાનું બદલે વધવાનો ખતરો રહે.  

2️⃣ એનર્જી ની ઉણપ: પાચન નબળું હોય તો પોષક તત્વો મળતા નથી, જેનાથી થાક અને સ્ફૂર્તિની ઉણપ રહે.  

3️⃣ ગેસ, એસિડિટી અને અપચો: ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે પેટની તકલીફો વધે.  

4️⃣ ઇમ્યુનિટી નબળી પડે: પાચન પર બધી જ તંદુરસ્તી આધાર રાખે છે — નબળા પાચનથી રોગપ્રતિકારક શક્તિ ઘટે.  

5️⃣ વજન ફરીથી ઝડપથી વધી જાય: પાચન નબળું હોય ત્યારે વજન ઓછું થયા પછી પણ તે જલદી પાછું વધી શકે.  


✅ સાચો રસ્તો:  

💡 વજન ઓછું કરવા કરતા પહેલા પાચન મજબૂત કરો 


અને અત્યારે જ અમારો સંપર્ક કરો 📲 7203008292


https://wa.me/message/QNQW2GUPQW7DA1

Read More »