Search This Website

Monday, March 3, 2025

PREGNANCY PLANNING કરતા લોકો ખાસ ધ્યાન આપજો

 🚨PREGNANCY PLANNING કરતા લોકો ખાસ ધ્યાન આપજો


વધારે વજન હોવાથી Pregnancy conceive નથી થતી

PREGNANCY PLANNING કરતા લોકો ખાસ ધ્યાન આપજો


કારણ👇👇


પાચનક્રિયા ખરાબ હોવા થી શુક્ર(રજ) ઓછું બને છે


〽️પાચનક્રિયા ની સાયકલ નીચે મુજબ હોય છે


 રસ➡️ રકત➡️ માસ➡️  મેદ ➡️અસ્થિ➡️મજજા➡️ શુક્ર(રજ)


♐ઉદાહરણ જોવું હોય તો, ટેસ્ટ ટ્યુબ બેબી જે કુત્રિમ રીતે બાળક કરે છે તે Center માં કોઈ વાર જવું ત્યાં 80% લોકોના વજન વધારે હોય એવા જ જોવા મળશે


🌀કુટુંબ નાં બધા લોકોના વજન વધારે હોય વારસાગત શરીર હોય તો એમને આ ખાસ સમજવું 👇


જો તમે તમારું વજન ઘટાડી નાખો છો તો, તમારી આવતી પેઢી માં કોઈ પણ  વારસાગત નહિ આવે એટલે કે આવતી પેઢી તમારી ફીટ રહી શકશે.


આજે જ સ્વાસ્થ્ય ની પાઠશાળા માં જોડાવા માટે સંપર્ક કરો 👇 : ☎️ 7203008292


વોટ્સઅપ પર માહિતી માટે👇


🪀Message me on WhatsApp. https://wa.me/message/QNQW2GUPQW7DA1

No comments:

Post a Comment

If you have any doubt let me know