Search This Website

Sunday, October 8, 2023

Diwali Date 2023 | Festival List | Navaratri Date 2023

 Diwali Date 2023 | Festival List | Navaratri Date 2023


Diwali Date 2023 | Festival List | Navaratri Date 2023

Diwali Date 2023 | Festival List | Navaratri Date 2023: શ્રાવણ માસ ના અંત થતાજ તહેવારો ની લાઈન લાગી જાય છે. હાલ શ્રાધ પછી તહેવારો શરુ થઇ જશે. હવે નવરાત્રી શરુ થવાના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. નવરાત્રી બાદ અને દિવાળી સુધી જાહે તહેવારો ની લાઈન લાગી જશે. અહી અમે આપને તમામ હવે આવતા તહેવારો ની અને અન્ય વિગતોનું લીસ્ટ અહી આપેલ છે. જે આપને ખુબ ઉપયોગી નીવડશે.




Diwali Date 2023

આપણા દેશ માં પુરા વર્ષમાં ખુબ અગત્યનો કોઈ તહેવાર હોય તો એ છે દિવાળી. દિવાળી હિન્દુ પંચાંગ મુજબ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. દિવાળી આપણા દેશમાં ખુબ ધામધૂમ થી ઉજવાય છે. Diwali Date 2023 ની વાત કરીએ તો આ વર્ષે 13 નવેમ્બર ના રોજ દિવાળી છે. અને તેના બિજે દિવસે એટલે કે 14 નવેમ્બરે હિન્દુ પંચાગ મુજબ નુતન વર્ષ Happy New Year હોય છે.

Festival List

ઓકટોબર માસમા આવતા અગત્યના તહેવારો નીચે મુજબ છે.

29 સપ્ટેમ્બર થી 14 ઓકટોબર : શ્રાદ્ધ પક્ષ – પિતૃ પક્ષ: શ્રાદ્ધ મા પિતૃઓના મોક્ષ માટે પિતૃ તર્પણ, પિંડ દાન, ગરીબોને દાન જેવા કાર્યો કરવામા આવે છે. 

14 ઓક્ટોબર 2023 (શનિવાર): સર્વ પિતૃ અમાસ: પિતૃ પક્ષ અશ્વિન મહિનાના અમાવાસ્યા દિવસે સમાપ્ત થાય છે. આ ઉપરાંત આ દિવસે સૂર્યગ્રહણ પણ થનાર છે. આ દિવસે મહાલય પણ છે.

15 ઓક્ટોબર 2023 (રવિવાર): નવરાત્રિ શરૂઆત: પ્રથમ નોરતુ: નવરાત્રિ શરૂ થાય છે, આ દિવસે દુર્ગા મંદિરો અને ઘરોમાં કળશ સ્થાપિત કરવામાં આવે છે.

15 ઓકટોબર થી 23 ઓકટોબર: 9 દિવસ નવરાત્રિ છે. જેમા ગામડામા અને શહેરોમા માતાજીની આરાધના કરવામા આવે છે.

22 ઓક્ટોબર 2023 (રવિવાર): આ દિવસે શારદીય નવરાત્રીની મહાઅષ્ટમી છે. જેને હવનાષ્ટમી પણ કહે છે.

23 ઓક્ટોબર 2023 (સોમવાર): આ દિવસે શારદીય નવરાત્રીની નવમી છે.

24 ઓક્ટોબર 2023 (મંગળવાર): આ દિવસે દશેરા છે. આ દિવસે મા દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. રાવણ દહન પણ કરવામા આવે છે.

28 ઓક્ટોબર 2023 (શનિવાર): અશ્વિન મહિનામાં ઉજવાતી પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે, ખીરને તથા દુધ પૌઆ તૈયાર કરીને રાત્રે ખુલ્લા આકાશમાં રાખવામાં આવે છે, જેથી તે અમૃતની ગુણવત્તા મેળવે છે.

નવરાત્રી બાદ વર્ષના અંતે આવતો સૌથી મહત્વનો તહેવાર એટલે દિવાળી. દિવાળી પર ઘણા તહેવારો એકસાથે આવે છે. જે નીચે મુજબ છે.

  • વાઘબારસ: વાઘબારસ આસો વદ બારસ ના દિવસે એટલે કે 11 નવેમ્બર ના રોજ છે.
  • ધનતેરસ: ધનતેરસ આસો વદ તેરસ ના દિવસે એટલે કે 11 નવેમ્બર ના રોજ છે.
  • કાળીચૌદસ: કાળીચૌદસ આસો વદ ચૌદશ ના દિવસે એટલે કે 12 નવેમ્બર ના રોજ છે.
  • દિવાળી: Diwali Date 2023 જાણવાની બધાને આતુરતા હોય છે. દિવાળી એ આખા દેશમા હર્ષોલ્લાશ થી ઉજવાતો તહેવાર છે. દિવાળી આસો વદ અમાસ ને દિવસે આવે છે. આ વર્ષે દિવાળી તારીખ 13 નવેમ્બર 2023 ના રોજ છે.
  • નુતન વર્ષ દિન: દિવાળી નો બીજો દિવસ એટલે કે નવા વર્ષ ની શરૂઆત. નુતન વર્ષ કારતક મહિનાનો પ્રથમ દિવસ ગણાય છે. નુતન વર્ષ તારીખ 14 નવેમબર 2023 ના રોજ છે.
  • ભાઇબીજ: ભાઇબીજ આસો મહિનાની સુદ બીજ ના દિવસે એટલે કે 15 નવેમ્બર ના રોજ છે.

લેટેસ્ટ રંગોળી ડિઝાઇન

રંગોળી ડિઝાઇન pdf 1અહીં ક્લિક કરો
રંગોળી ડિઝાઇન pdf 2અહીં ક્લિક કરો
રંગોળી ડિઝાઇન pdf 3અહીં ક્લિક કરો
રંગોળી ડિઝાઇન એપ 2023અહીં ક્લિક કરો
અન્ય લેટેસ્ટ રંગોળી ડિઝાઇનઅહીં ક્લિક કરો


No comments:

Post a Comment

If you have any doubt let me know