Search This Website

Sunday, October 8, 2023

Airport Recruitment 2023

 Airport Recruitment 2023


એરપોર્ટ વિભાગમાં ભરતી: 12 પાસ ઉમેદવારો માટે એરપોર્ટ વિભાગમાં આવી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 09 ઓક્ટોબર 2023 સુધી.




એરપોર્ટ વિભાગમાં ભરતી: Airport Recruitment 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે એરપોર્ટ વિભાગમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે કુલ 15 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 09 ઓક્ટોબર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવી જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

એરપોર્ટ વિભાગમાં ભરતી 2023

  • આર્ટિકલનું નામ એરપોર્ટ વિભાગમાં ભરતી
  • સંસ્થા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા
  • પોસ્ટનું નામ વિવિધ
  • કુલ જગ્યા 15
  • અરજી મોડ ઓફલાઈન
  • અરજી કરવાની છેલ્લી તારીખ 09 ઓક્ટોબર 2023
  • ઓફિશિયલ વેબસાઇટ https://aaiclas.aero/

અગત્યની તારીખ

  • આ એરપોર્ટ વિભાગમાં ભરતી આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 27 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 09 ઓક્ટોબર 2023.

જગ્યાનું નામ

આ એરપોર્ટ વિભાગમાં ભરતી આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • સિક્યુરિટી સ્ક્રીનર (સર્ટીફાઇડ)
  • સિક્યુરિટી સ્ક્રીનર (ટ્રેઇની).

કુલ જગ્યા

  • આ એરપોર્ટ વિભાગમાં ભરતી આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.
  • જગ્યાનુ નામ કુલ જગ્યા
  • સિક્યુરિટી સ્ક્રીનર (સર્ટીફાઇડ) 03
  • સિક્યુરિટી સ્ક્રીનર (ટ્રેઇની) 12
  • કુલ જગ્યા 15

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે દરેક પોસ્ટ માટે 12 પાસ તથા તેની સમકક્ષ લાયકાત નિયત કરેલ છે જે મુજબ વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.


વય મર્યાદા

આ ભરતીમાં દરેક પોસ્ટ માટે ઉમેદવારની ઉમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મ ભર્યા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તેમજ શોર્ટ લિસ્ટ મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

પગાર ધોરણ

આ એરપોર્ટ વિભાગમાં ભરતી આવી છે તેના માટે ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નિયમ મુજબ પગાર ધોરણ 24,600 પગાર ધોરણ ચૂકવવામાં આવશે.


અરજી કરવાની રીત.

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://aaiclas.aero/career પર જઈને પોતાનું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
  • ત્યાર બાદ નીચે મુજબના સરણં પર મોકલવાનું રહેશે.
  • સરનામું – જનરલ મેનેજર પ્રોજેક્ટ, એ.એ.આઈ પ્રોજેક્ટ ઓફિસ, કે.બી.આર એરપોર્ટ, લેહ – 194101
  • પર પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવાનું રહેશે.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો


No comments:

Post a Comment

If you have any doubt let me know