Search This Website

Monday, December 25, 2023

સવાર-સવારમાં ઉઠો અને આવા લક્ષણ દેખાય એટલે સમજી જજો કે ડાયાબિટીઝ જ છે, જરાય ઈગ્નોર ન કરતાં

સવાર-સવારમાં ઉઠો અને આવા લક્ષણ દેખાય એટલે સમજી જજો કે ડાયાબિટીઝ જ છે, જરાય ઈગ્નોર ન કરતાં
ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે જેમાં શરીર કાં તો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે.


ડાયાબિટીસ કિડની અને હૃદયના રોગો માટે પણ એક મોટું રિસ્ક ફેક્ટર છે
શરીરમાં સ્વસ્થ ઇન્સ્યુલિનનું સ્તર તે શુગરને સંતુલિત રાખે છે
સવારે જોવા મળતા આ સંકેતો પર ધ્યાન આપો
Symptoms of diabetes: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે જેમાં શરીર કાં તો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે. તેના પરિણામે શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે, ખાંડનું સ્તર વધવા લાગે છે, જે કિડની, ત્વચા, હૃદય, આંખો અને એકંદર આરોગ્યને અસર કરે છે.


ડાયાબિટીસ કોઈપણ ઉંમરે થઈ શકે છે પરંતુ બાળકો, કિશોરો અને યુવાન વયસ્કોને ટાઇપ 1 ડાયાબિટીસથી વધુ અસર થાય છે જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસ 40 વર્ષની ઉંમર પછી પુખ્ત વયના લોકોમાં વધુ જોવા મળે છે. આ રોગ કિડની અને હૃદયના રોગો માટે પણ એક મોટું રિસ્ક ફેક્ટર છે.


શું તમે જાણો છો કે આપણા બધામાં બ્લડ સુગરમાં સતત વધઘટ થતી રહે છે પરંતુ આપણે તેનો ખ્યાલ રાખતા જ નથી કારણ કે શરીરમાં સ્વસ્થ ઇન્સ્યુલિનનું સ્તર તે શુગરને સંતુલિત રાખે છે.

ડાયાબિટીસના દર્દીઓને અનુભવાય છે થાક ? તો આટલી વસ્તુનું રાખો ખાસ ધ્યાન | what to do if diabetic patient feel low

હકીકતમાં આપણું લીવર આપણા શરીરને દિવસ માટે તૈયાર કરવા અને તેને વધુ સક્રિય બનાવવા માટે બ્લડ શુગર રિલીઝ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસવાળા લોકોને સવારે હાઈ બ્લડ શુગરનો અનુભવ થાય છે અને ગળા અને મોંમાં શુષ્કતા, આખી રાત વારંવાર પેશાબ થવો, મૂત્રાશય ભરાઈ જવો, નબળી દ્રષ્ટિ અને ભૂખ જેવા લક્ષણો આવી શકે છે.


ઘણા લોકોને ડાયાબિટીસની જાણ થતા પહેલાં જ થાક, ઊંઘ ન આવવી, આંખોમાં નબળાઈ, ફંગલ ઇન્ફેક્શન અને ફોડલી જેવા લક્ષણો જોઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ શરીરમાં થતા તમામ ફેરફારો પર ધ્યાન આપવું જોઈએ અને રોગ વધુ બગડે તે પહેલા તેની તપાસ અને સારવાર કરાવવી જોઈએ.


સવારે જોવા મળતા આ સંકેતો પર ધ્યાન આપો
ડૉક્ટરોનું કહેવું છે કે એવું નથી કે સવારે દેખાતા આ લક્ષણો દિવસ દરમિયાન દેખાતા નથી. ખંજવાળ,થાક, નબળાઇ, વધુ પડતી ભૂખ, વધુ પડતી તરસ દિવસ અને રાત બંને સમયે થઈ શકે છે. વજન ઘટવું, ન સાજા થતા ઘા, પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ, આ બધા લક્ષણો તમે દિવસભર અનુભવી શકો છો.
ઉંમર વધવાની સાથે-સાથે ડાયાબિટીસના દર્દીઓને વધવા લાગે છે આ મુશ્કેલી, જાણો કારણ અને ઉપાય |


ટાઇપ - 2 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો


વધુ પડતી ભૂખ લાગવી,
અચાનક વજન ઘટવું,
હાથ કે પગમાં ઝણઝણાટી થવી,
થાક લાગવો,
નબળાઈ,
શુષ્ક ત્વચા,
ધીમો ઘા રૂઝ થવો,
વધુ પડતી તરસ,
ખાસ કરીને રાત્રે અતિશય પેશાબ થવો,
ચેપ,
વાળ ખરવા
ટાઇપ- 1 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો


ઉબકા,
પેટમાં દુખાવો,
ઉલટી વગેરે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.


1. Choose your favourite recipes from diabetic recipe collections.

2. Daily recipe planner for diabetics.

3. Diabetic Recipes for free

4. Make a shopping list for diabetic-friendly grocery shopping.

5. Send the diabetic recipe shopping list to your partner.

6. Send diabetic recipes to friends.

7. Get diabetic recipes offline without internet. (No internet required)

8. Diabetic recipe finder by ingredients.

9. Diabetic recipe search by ingredients, occasions, dietary preferences, cooking difficulty etc.

10. Get popular diabetic-friendly food recipes from around the world

 ♻️ સુગર ( ડાયાબિટીસ ) ને કંટ્રોલ કરો, દવાઓ  વગર માત્ર આ આ 6 ફળોનું સેવન 👌🪀


- એક વખત વાંચો અને તમારા ગૃપમાં Share કરજો 🙏


▪️આજના સમયમાં મોટાભાગનો લોકોનું જીવન બેઠાડું થઈ ગયુ છે અને તેના કારણે પેટના અનેક રોગો ઘર કરી જાય છે. અને તેમા પણ બેઠાડું જીવન અને બજારનો ખોરાક લેવાથી ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘણુ વધી જાય છે. શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવાના કારણે બ્લડ સુગર લેવલ વધી જાય છે. અને આ રીતે  લાંબા સમય સુધી ડાયાબિટીસ રહેવાથી શરીરના વિવિધ અંગો પર પણ અસર થવા લાગે છે. 
◼️ડોક્ટરોના કહેવા પ્રમાણે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું જરૂરી છે. તેથી સૌ પ્રથમ તો તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોએ પોતાના ડાયેટમાં કેટલાક એવા ફળનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો આ છ પ્રકારના ફળનો તમારા ડેઈલી ડાયટમાં સમાવેશ કરવામાં આવે તો બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં આવી શકે છે. 


🟣 જાંબુ:-


જાંબુ અથવા તો બ્લેક પ્લમ્બ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ માનવામાં આવે છે. જાંબુમાં 82% પાણી અને ૧૪ ટકા કાર્બોહાઇડ્રેટ રહેલું હોય છે. તેમાં સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જાંબુ શરીરમાં સુગર વધવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી નાખે છે. આ ઉપરાંત શરીરમાં સુગરના લેવલમાં અચાનક થતા વધારાને પણ તે અટકાવે છે. જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સુધરે છે. 


🔴સફરજન:-


સવારના સમયમાં રોજ એક સફરજન ખાવાથી ક્યારેય ડોક્ટર પાસે જવાની જરુર નહી પડે. કારણ કે સફરજન માં એવા પોષક તત્વો રહેલા છે કે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે કારણ કે ટેબ્લેટ શુગર લેવલને ઝડપથી વધારતું નથી.


🟡પપૈયુ:-


એક રિસર્ચ થયેલુ છે તેના આધારે ઉનાળા દરમિયાન પપૈયું ખાવું જોઈએ. પપૈયું શરીરમાં જે નુકસાન થાય છે તે અટકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ. પપૈયું લો કેલેરી વાળું ફળ છે જેના કારણે બ્લડ સુગર વધતું નથી અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. 


🔴ડ્રેગન ફ્રુટ:-


ડ્રેગન ફ્રુટ એ એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલુ છે. તેનું સેવન કરવાથી શરીરની કોશિકાઓને થતું નુકસાન અટકે છે. ડ્રેગન ફ્રુટમાં સુગરનું પ્રમાણ અન્ય ફળની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવા યોગ્ય ફળ કહેવામાં આવે છે.


🟠 સંતરા:-


એક સંશોધન પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા સુપરફુડ માનવામાં આવે છે. સંતરા વિટામિન સી ફાઇબરથી ભરપૂર હોય છે. સંતરા ખાવાથી  ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભ મળે છે. 


🟢કીવી:-


દરેક ફળોમાં કોઈના કોઈ ગુણ રહેલા જ હોય છે, કીવી હાઈફાઈબર યુક્ત ફળ માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. 

➖➖➖➖➖➖➖➖- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા 10 મિત્રોને  આમંત્રીત કરો⤵️

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં


♻️ Control sugar (diabetes), without drugs, just consume these 6 fruits 👌🪀


- Read once and share in your group


▪️In today's time, most of people's life has become sedentary and due to this, many stomach diseases become home. And in that too, the risk of diseases like diabetes increases due to sedentary life and eating market food. Due to the increase in the amount of insulin in the body, the blood sugar level increases. And thus staying diabetic for a long time starts affecting different parts of the body as well.◼️According to doctors, it is necessary to keep the blood sugar level under control. So first of all you should pay attention to your diet. People who have diabetes should include some fruits in their diet that help control blood sugar levels. If these six types of fruits are included in your daily diet, blood sugar levels can come under control.


🟣 Purple:-


Jambu or black plum is considered to be the best fruit for diabetic patients. Jambu contains 82% water and 14% carbohydrate. It is very low in sugar. Jambu slows down the process of sugar in the body. Apart from this, it also prevents the sudden increase in the sugar level in the body. Consuming jambu improves insulin secretion in the body.


🔴Apple:-


Eating an apple a day in the morning will never require a visit to the doctor. Because apples contain nutrients that give the body the power to fight disease. Apples are also beneficial for diabetics as the tablet does not raise the sugar level quickly.


Papaya:-


According to research, papaya should be eaten during summer. Papaya stops the damage done in the body. Especially diabetic patients should include papaya in their diet. Papaya is a low-calorie fruit that does not raise blood sugar and keeps cholesterol under control.


🔴Dragon Fruit:-


Dragon fruit is rich in antioxidants. Consuming it prevents damage to body cells. Dragon fruit is very low in sugar as compared to other fruits. Hence it is called an edible fruit for diabetic patients.


🟠 Oranges:-


According to research, oranges are considered a superfood for diabetics. Oranges are rich in vitamin C fiber. Eating oranges is very beneficial for diabetic patients.


🟢Kiwi:-


Every fruit has its own properties, Kiwi is considered a high fiber fruit. It can control blood sugar.

No comments:

Post a Comment

If you have any doubt let me know