Search This Website

Tuesday, October 24, 2023

કોકમ ના ફાયદાઓ જરૂરથી ઉપયોગ કરો Use the benefits of kokum as needed

 ⭕ કોકમ ના ફાયદાઓ જરૂરથી ઉપયોગ કરો.


▪️ એસિડિટી માટે : કોકમ, એલચી અને સાકર એ ત્રણે વસ્તુને વાટી ચટણી બનાવી દિવસમાં બે વખત એક-એક ચમચી ખાવી.


▪️ ઠંડી ઋતુમાં હોઠ ફાટે ત્યારે તે પર કોકમનું તેલ ચોપડવું. તે સફેદરંગનું અને થીજેલું હોય છે. હાથ અને પગમાં બળતરા થતી હોય તો પણ કોકમનું તેલ ચોપડવાથી ફાયદો થાય છે.


▪️ શીતપિત્ત ઉપર : કોકમના પાણીમાં જીરું અને સાકર નાખીને પીવું.



▪️ આંતરડાનો સડો : મરડો અને સંગ્રહણીમાં પણ કોકમનો ઉપયોગ વધારવાથી ફાયદો થાય છે. ફેફસાંની તકલીફમાં પણ ભોજનમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.


▪️ પિત્ત, દાહ અને તરસ ઉપર : કોકમને વાટી, પાણી જેવું બનાવીને ગાળી લેવું. ત્યારપછી જોઇતા પ્રમાણમાં સાકર નાખવી, કોકમનું આ શરબત વિસમાં બે વખત સવારે અને સાંજે પીવું.

──────⊱◈✿◈⊰───────

- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm



🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં


⭕ Use the benefits of kokum as necessary.


▪️ For acidity: Kokum, cardamom and sugar are made into a chutney and taken one spoon each twice a day.


▪️ Apply kokum oil on chapped lips in cold season. It is white in color and frozen. Applying kokum oil is also beneficial if the hands and feet are irritated.


▪️ For gallstones: Drink kokum water with cumin seeds and sugar.


▪️ Intestinal Rot: Dysentery and constipation are also benefited by increased use of kokum. Increase the amount of kokum in food even in lung problems.


▪️ For pitta, heartburn and thirst: Boil kokum, make it like water and strain it. After adding required amount of sugar, drink this kokum syrup twice in the morning and evening.

──────⊱◈✿◈⊰───────

No comments:

Post a Comment

If you have any doubt let me know