Search This Website

Tuesday, October 24, 2023

વાળ ખરતા હોય તો એક વાર જરૂર ટ્રાય કરો If your hair is falling, try it once

 😱વાળ ખરતા હોય તો એક વાર જરૂર ટ્રાય કરો


 ✳️આહારમાં કોબીનું સેવન બને તેટલું વધુ કરવાથી અને કોબીનો રસ વાળનાં મૂળમાં ઘસીને પચાવવી ખરતા વાળ અટકે છે. 



✳️ એક ભાગ અડદનો લોટ, ½ ભાગ આમળાંનુ ચૂર્ણ, ¼ સીકાકાઇનું ચૂર્ણ અને ¼ ભાગ મેથીનું ચૂર્ણ રાતે પલાળી રાખી સવારે તેનાથી માથુ સાફ કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે. 


✳️ભાંગરાના પાનનો તાજો રસ 15-20 મિનિટ સવાર-સાંજ પીવાથી ખરતા વાળમાં ફાયદો થાય છે. 


✳️સતાવરી, આમળાં, બ્રહ્મી અને ભુંગરાજનુ સમભગ ચૂર્ણ 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ બંધ થાય છે.

મીઠા લીમડાનું તેલએક બાઉલમાં નારિયેળ તેલ લો અને ગરમ કરી લો. પછી મીઠા લીમડાના પાન નાખો અને ફરી ગેસ ચાલુ કરીને બરાબર ઉકળવા દો. પછી આ તેલ વાળમાં નાખો. આ તેલથી ખરતા વાળ બંધ થઇ જશે અને ગ્રોથ પણ ફટાફટ વધશે

➖➖➖➖➖➖➖➖➖➖➖



- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં


😱 If your hair is falling, try it once


  ✳️ Consuming cabbage as much as possible in the diet and applying the cabbage juice to the roots of the hair and digesting it stops hair loss.


✳️ One part of urad flour, ½ part of amla powder, ¼ part of sikakai powder and ¼ part of fenugreek powder soaked overnight and washing the head with it in the morning cures the problem of hair fall.


✳️Drinking fresh juice of bhangra leaves for 15-20 minutes in the morning and evening is beneficial in hair fall.


✳️ Sambhag Churn of satavari, amla, brahmi and bhungraj taken 1-1 teaspoon three times a day with water stops hair fall.

No comments:

Post a Comment

If you have any doubt let me know