Search This Website

Tuesday, October 24, 2023

ગળા ના ઈન્ફેકશન માટે આયુર્વેદિક ઉપચાર Ayurvedic Remedies for Throat Infection

 ગળા ના ઈન્ફેકશન માટે આયુર્વેદિક ઉપચાર


🔴1. કોગળા કરવા



250થી 300 મિલીલીટર પાણીમાં 1 ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીને પાણીને 5 મિનિટ સુધી ઉકાળો. હુંફાળું થવા પર આ પાણીથી કોગળા કરો. તમે દિવસમાં 3-4 વખત કોગળા કરી શકો છો. આ રીતે તમારા ગળાને આરામ મળશે.


🟠2. જેઠીમધ પાઉડરથી પણ ફાયદો થશે


એક ચમચી જેઠીમધના પાઉડરમાં મધ મિક્સ કરીને બે વખત ચાટો અથવા તેમાં હુંફાળું પાણી નાખો અને કોગળા કરો. આ કોગળા દિવસમાં એક વખત કરવા.


🟡3. આંબળાનો જ્યુસ


15-20 મિલી આંબળાનો જ્યુસ એક ચમચી મધની સાથે દિવસમાં બે વખત લો.


🟢4. મેથીના દાના લાભકારી


એક ચમચી મેથીના દાના 250 મિલી પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળો અને ગાળીને પી લો.


🔵5. તજનો પાઉડર


અડધી ચમચી તજના પાઉડરને 250 મિલી પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળો. હુંફાળું થવા પર તેમાં મધ અને લીંબુ મિક્સ કરીને પી લો.


🟣6. તુલસીના પાંદડા


4-5 તુલસીના પાંદડા પાણીમાં ઉકાળી લો અને ગાળીને પી લો. તેમાં તમે મધ અને આદુ પણ મિક્સ કરી શકો છો.


🟢7. કાળા મરી પણ ફાયદાકારક


હુંફાળા દૂધમાં હળદર અને કાળા મરી નાખીને પીઓ અને સૂતા પહેલા તેને પી લો. તેનાથી તમારા ગળાની ખરાશ મટી જશે.


🔴8. લીંબુ અને મધ


હુંફાળા પાણીમાં અડધી ચમચી લીંબુ અને મધ મિક્સ કરો. તેને પી લો. આખો દિવસ હુંફાળું પાણી પીવું. તેનાથી પણ ગળામાં આરામ મળશે.


આ તમામ ઘરેલુ ઉપાયથી ગળાને રાહત મળી જશે




━──────⊱◈✿◈⊰───────━

- આવી જ હેલ્થ સંબંધિત આયુર્વેદિક ઘરેલું નુસખા ની માહિતી મેળવવા માટે તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં


Ayurvedic Remedies for Throat Infection


1. to rinse


Add 1 teaspoon of turmeric and half a teaspoon of salt to 250 to 300 ml of water and boil the water for 5 minutes. Rinse with this water when warm. You can rinse 3-4 times a day. This way your throat will get relief.


🟠2. Jethomad powder will also benefit


Mix honey with a spoonful of jet honey powder and lick it twice or add lukewarm water and rinse. Do this rinse once a day.


🟡3. Tamarind juice


Take 15-20 ml of amla juice with one teaspoon of honey twice a day.


🟢4. Fenugreek seeds are beneficial


Boil one teaspoon of fenugreek seeds in 250 ml of water for five minutes and strain and drink.


5. Cinnamon powder


Boil half a teaspoon of cinnamon powder in 250 ml of water for five minutes. Mix honey and lemon in it and drink it when warm.


🟣6. Basil leaves


Boil 4-5 basil leaves in water and strain and drink. You can also mix honey and ginger in it.


7. Black pepper is also beneficial


Mix turmeric and black pepper in warm milk and drink it before going to bed. It will cure your sore throat.


8. Lemon and honey


Mix half a teaspoon of lemon and honey in warm water. Drink it. Drink warm water throughout the day. It will also relax the throat.


All these home remedies will relieve the throat

━──────⊱◈✿◈⊰───────━

- Invite your friends to get similar health related Ayurvedic home remedies⤵️

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


🪀 Don't forget to share such useful information

No comments:

Post a Comment

If you have any doubt let me know