🟥 કેટલુ જમવું અને ક્યારે જમવું જો આ વાત સમજાઈ જાય તો દરેક રોગ તમારાથી દૂર રહેશે 💯 🙏 ખાસ વાંચજો અને તમારા Family માં પણ બધાને વંચાવજો 👌
➡️ સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ.
➡️ ભુખ કરતા 10 ટકા ઓછું ખાવુ
➡️ ફાસ્ટ ફૂડને વિદાય આપો, જેનાથી ગેસ અને એ.સી.ડી.ટી. થશે ને તેનું શરીરમાં લોહી નહિ બને.
➡️ બાળકોને વેફર, ભુંગરા, બીસ્કીટ ના આપો, તેનો પાયો નબળો પડી જશે, યાદશક્તિ નહિ રહે.
➡️ સવારે નરણે એક જ ગ્લાસ ગરમ પાણી પીવું
➡️ સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું જેનાથી પ્રકૃતી સાથે પ્રેમ શરૂ થશે.
➡️ ડોકટર પાસે જતા પહેલા ધરગથ્થુ દવાનો ઉપયોગ કરવો વધુ પડતી એલોપેથી દવાથી રોગનું નિવારણ થતું નથી.
━──────⊱◈✿◈⊰───────━
- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને આમંત્રીત કરો⤵️
✅
https://chat.whatsapp.com/K2c316VSF5gDO4rhrL9FYe
🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં
No comments:
Post a Comment
If you have any doubt let me know