Search This Website

Friday, December 27, 2024

Benefits of Green Turmeric

  Benefits of Green Turmeric

લીલી હળદર ખાવાના 10 ફાયદાઓ, મળશે આટલી સમસ્યાઓ માંથી રાહત.


Benefits of Green Turmeric : શિયાળાની ઋતુમાં તમને લીલી હળદર બજારમાં ખૂબ જ જોવા મળે છે. દરેક લોકો જાણે છે કે હળદર નો ઉપયોગ મસાલા તરીકે આપણા કિચનમાં થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે લીલી હળદર નો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. હેલી હળદર નો ઉપયોગ ઘણા રોગોને દૂર કરવા માટે થઈ શકે છે. લીલી હળદર ત્વચા અને પાચન સંબંધિત રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ આર્ટિકલમાં આજે અમે તમને જણાવશો કે લીલી હળદર કેટલી સમસ્યાઓમાં રાહત આપે છે. તો ચાલો જાણીએ લીલી હળદર ખાવાના 10 ફાયદાઓ.


લીલી હળદર ખાવાના ફાયદા


સાંધાના દુખાવામાં રાહત આપે છે.
લીલી હળદરમાં કરક્યુમીન નામનું એક ખાસ તત્વ હોય છે. જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત હળદરમાં એન્ટિબાયોટિક ગુણ પણ હોય છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને સોજામાં રાહત આપે છે.

ઇમ્યુનિટીમાં વધારો કરે છે.

લીલી હળદર ઇમ્યુનિટીમાં વધારો કરે છે. લીલી હળદર નો ઉપયોગ તમે સલાડ તરીકે કરી શકો છો. લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેથી શરીરને થતા કોઈપણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે.

શરીરમાં રહેલ ટોક્સિસને દૂર કરે છે.
લીલી હળદર બ્લડ પ્યુરીફાઇબરનું પણ કામ કરે છે. આ શરીરમાં રહેલ ટોક્સિન્સને પણ દૂર કરે છે અને બ્લડ ક્લોટ થતા રોકે છે.

ડાયાબિટીસમાં ફાયદો કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લીલી હળદરનું સેવન એ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. લીલી હળદર બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

સ્કિન માટે ફાયદાકારક છે.

લીલી હળદર સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ગળાના ઇન્ફેક્શનમાં રાહત આપે છે.

લીલી હળદર ગળાના અને સ્કીનના ઇન્ફેક્શનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

કબજિયાત માંથી છુટકારો આપે છે.

જે લોકોને પાછળની સમસ્યા રહેતી હોય તેમણે લીલી હળદરનું સેવન સલાડ તરીકે કરવું જ જોઈએ. લીલી હળદરમાં રહેલો ડાયેટરી ફાઇબર ડાયઝેશન બુસ્ટ કરે છે અને અપચો તેમજ કબજિયાતને સમસ્યાને દૂર કરે છે.
બ્લડ પ્રેશર સામે રક્ષણ આપે છે.

લીલી હળદરમાં પોટેશિયમ હોય છે. શિયાળામાં રોજ લીલી હળદર ખાવાથી બ્લડપ્રેશર અને હાર્ટ ડિસિઝ સામે રક્ષણ મળે છે.

લોહી કમીની સમસ્યાને દૂર કરે છે.

લીલી હળદરમાંથી ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી રહે છે. કે શરીરમાં રેડ બ્લડ સેલ્સને વધારે છે. લીલી હળદરને રોજ શિયાળામાં ખાવાથી શરીરમાં લોહીની કમીની સમસ્યાને દૂર કરી શકાય છે.
અલઝાઇમર જેવા રોગો સામે રક્ષણ આપે છે.
હળદર માં રહેલ કર્ક્યુંમીન બેસ્ટ એન્ટિઓક્સિડન્ટ છે. જેના કારણે આર્થરાઇટિસ અને અલ્ઝાઈમર જેવા રોગો સામે રક્ષણ મળે છે.



How To Boost immunity in winter 

Consume whole grains, ginger-garlic, and jaggery to keep warm in winter and boost immunity, learn its benefits from experts

It is beneficial to consume corn, sorghum, millet, and ragi in winter

Sesame, peanuts, and jaggery prevent dry skin

How To Boost immunity in winter
 How To Boost immunity in winter 

Images Source 

Winter has begun. Diet needs to be changed at this time. According to experts, winter should include things in the diet that keep the body warm and boost the immune system.


We are telling you about diet-related items which are cheap and easily available. It has a healthy and warm nature. Dietitian and Ayurveda expert Dr. Learn from Kiran Gupta what diet to follow in winter ...


These 5 things need to be included in the diet

Whole grains: Keep the body warm while controlling weight

Eat corn, sorghum, millet and ragi in winter. It can be taken in the form of thuli, roti. So the use of wheat will be reduced so that the weight will be under control. However, special care should be taken not to consume too much ghee with these grains.


Raw garlic, turmeric and ginger: It boosts the immune system

These 3 things should be consumed in winter. Apart from this green garlic and raw turmeric are also beneficial. It has medicinal properties. A. Increases metabolism so that weight remains in control. Garlic can be used as a sauce and turmeric as a pickle.


Sesame, peanuts, and jaggery: It brightens the skin

All three can be eaten together or separately. It is warm in nature, but also contains a good amount of iron, which is needed in winter. The biggest problem in winter is dry skin. Regular consumption of sesame and groundnut keeps the skin glowing and supple. Jaggery can also be used instead of sugar in winter tea and carrot halva.


Green leafy vegetables: It protects against phlegm

This season, green leafy vegetables including fenugreek, spinach, fern, chili are found in abundance. It is rich in vitamins A, E, K, folic acid, ions, potassium, and calcium. All of these items should be consumed in any form at lunch or dinner. It controls weight and is also an expectorant.

Click Here To Read In Gujarati

Green Salad: Improves digestion and prevents weight gain

Carrots, radishes, tomatoes, cucumbers, beets, green onions are available in large quantities in winter. It should be included in both lunch and dinner meals. Green salads not only provide the body with vitamins and minerals but also improve digestion. Improving metabolism helps in weight control.

No comments:

Post a Comment

If you have any doubt let me know