Surya Namaskar compitittition સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ મેળવો 21000 થી 2,50,000 ના ઇનામો | સૂર્ય નમસ્કાર સ્પર્ધા | snc.gsyb.in
Surya Namaskar Contest સૂર્ય નમસ્કાર સ્પર્ધા | snc.gsyb.in : રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યમાં સૌપ્રથમ વખત Surya Namaskar Rivalry 2023-24નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માત્ર એક સ્પર્ધા નહિ, પરંતુ સૂર્ય નમસ્કારને લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાનું એક મહાઅભિયાન બની રહે તે ઉદેશથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધા: https://snc.gsyb.in: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકો નિરોગી બને તે હેતુથી નવતર અભિગમ અપનાવવામા આવ્યો છે. જેમા સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધા ની શરૂઆત કરવામાં આવી છે જે 6 ડિસેમ્બર થી ૧ લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાતી શરૂ કરી જિલ્લા/મહાનગરપાલીકા કક્ષા સૂધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા મા કઇ રીતે રજીસ્ટ્રેશન કરાવવુ? કેટલા ઇનામ મળશે તેની માહિતી મેળવીએ.
સૂર્ય નમસ્કાર સ્પર્ધા | Surya Namaskar Contest
ગ્રામ્ય / શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી યોજાનાર આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવનાર છે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ રજીસ્ટ્રેશન લીંકનું લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.
તા.૬ઠ્ઠી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ છે.
સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામા આવનાર છે.
૧ લી જાન્યુઆરી મોઢેરા-સૂર્ય મંદિર ખાતે રાજય કક્ષાની સ્પર્ધાનુ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન
ગુજરાતમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ સ્પર્ધાનું આયોજન કરવામા આવશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ મહાઅભિયાન અંગે જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામા આવનાર છે અને અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો સ્પર્ધકોને આપવામાં આવનાર છે. આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધા અંતર્ગત તા.૬ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી આ સ્પર્ધા યોજાશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે. આ સ્પર્ધા મા ભાગ લેવા માગતા સ્પર્ધકો ઓનલાઇન લીંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું ટાઇમ ટેબલ
આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાસે.
તા.૧૫ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા/મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા યોજવામા આવશે,
તા.૧૯ ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોન કક્ષા ની સ્પર્ધા યોજવામા આવશે,
તા.૨૪ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા યોજાશે
તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજવામા આવનાર છે.
સ્પર્ધાના પુરસ્કારની રકમ
આ સ્પર્ધાને 3 કેટેગરીમા વિભાજીત કરવામા આવી છે. જેમા ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો એમ 3 કેટેગરીમા ભાગ લઇ શકશે.
જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧ ઇનામી રકમ આપવામા આવશે.
તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ. ૧૦૦૦ ઇનામી રકમ આપવામા આવશે.
જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ નંબરે આવનાર બહેનને રૂ. ૨૧,૦૦૦/ - બીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧૫,૦૦૦/ - અને ત્રીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧૧,૦૦૦ રોકડ ઇનામી રકમ આપવામાં આવશે.
રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ નંબરે આવનાર વિજેતા ભાઇ અને બહેનને રૂ. ૨,૫૦,૦૦૦/ - , દ્રિતીય નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧,૭૫,૦૦૦/ - અને ત્રીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧,૦૦,૦૦૦/ - રોકડ ઇનામી રકમ આપવામાં આવશે. આ ઉપરાંત તમામ ભાગ લેનાર સ્પર્ધકને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.
૧૯૦ સ્થળોએ યોજાશે કાર્યક્રમ
સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા રાજય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામા આવશે. એટલુ જ નહિ, તે જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા/મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ પણ ૧૯૦ જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઇ નવા વર્ષના સૂર્યના કિરણને આવકારતા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજી તેમા જોડાશે.
અગત્યની લીંક
રજીસ્ટ્રેશન લીંક અહિં કલીક કરો
सूर्य नमस्कार प्रतियोगिता: सूर्य नमस्कार प्रतियोगिता में भाग लें और 21000 से 2,50,000 तक के पुरस्कार जीतें | सूर्य नमस्कार प्रतियोगिता | snc.gsyb.in
सूर्य नमस्कार प्रतियोगिता | snc.gsyb.in : खेल, युवा सेवा और सांस्कृतिक गतिविधि विभाग द्वारा गुजरात राज्य योग बोर्ड के माध्यम से राज्य में पहली बार सूर्य नमस्कार प्रतिद्वंद्विता 2023-24 का आयोजन किया गया है। डी.टी. प्रदेश भर में 6 दिसंबर से 31 दिसंबर तक सूर्य नमस्कार प्रतियोगिताएं आयोजित की गई हैं. यह सिर्फ एक प्रतियोगिता नहीं है, बल्कि सूर्य नमस्कार को लोगों के दैनिक जीवन का हिस्सा बनाने का एक महाअभियान है।
सूर्य नमस्कार प्रतियोगिता: https://snc.gsyb.in: प्रदेश में योगाभ्यास के माध्यम से नागरिकों को स्वस्थ बनाने के लिए एक नवीन दृष्टिकोण अपनाया गया है। जिसमें पहली बार गुजरात राज्य योग बोर्ड के माध्यम से राज्यव्यापी सूर्य नमस्कार महाअभियान प्रतियोगिता शुरू की गई है, 6 दिसंबर से 1 जनवरी 2024 तक पूरे राज्य में ग्रामीण स्तर से सूर्य नमस्कार प्रतियोगिता का आयोजन किया गया है जिला/नगर पालिका स्तर तक. इस सूर्य नमस्कार प्रतियोगिता में पंजीकरण कैसे करें? कितने पुरस्कार दिए जाएंगे इसकी जानकारी प्राप्त करें।
सूर्य नमस्कार प्रतियोगिता | सूर्य नमस्कार प्रतियोगिता
ग्राम/विद्यालय एवं वार्ड स्तर से राज्य स्तर तक आयोजित होने वाली इस प्रतियोगिता का पंजीकरण ऑनलाइन लिंक के माध्यम से किया जाएगा। यह पंजीकरण लिंक युवा सेवा और संस्कृति मंत्री हर्ष सांघवी द्वारा लॉन्च किया गया है।
6 दिसम्बर से प्रदेशव्यापी सूर्य नमस्कार प्रतियोगिता का आयोजन किया गया है।
प्रदेश भर में 20 हजार से ज्यादा जगहों पर योग प्रतियोगिताएं आयोजित होने जा रही हैं.
राज्य स्तरीय प्रतियोगिता के सूर्य नमस्कार कार्यक्रम का आयोजन 1 जनवरी को मोढेरा-सूर्य मंदिर में
प्रतियोगिता गुजरात में 20 हजार से ज्यादा जगहों पर आयोजित की जाएगी.
युवा सेवा एवं संस्कृति मंत्री हर्ष संघवी ने इस महाअभियान के बारे में कहा कि पूरे राज्य में 20 हजार से ज्यादा स्थानों पर योग प्रतियोगिता आयोजित की जाएगी और प्रतियोगियों को 2 करोड़ से ज्यादा के पुरस्कार दिए जाएंगे. इस राज्यव्यापी सूर्य नमस्कार महाअभियान प्रतियोगिता के तहत 6 से 31 दिसंबर तक पूरे राज्य में सूर्य नमस्कार प्रतियोगिता का आयोजन किया जाएगा. जिसमें यह प्रतियोगिता ग्राम/विद्यालय/वार्ड स्तर से प्रारंभ होकर राज्य स्तर तक आयोजित की जायेगी। जिसका रजिस्ट्रेशन ऑनलाइन लिंक के माध्यम से होगा। जो प्रतियोगी इस प्रतियोगिता में भाग लेना चाहते हैं वे ऑनलाइन लिंक के माध्यम से पंजीकरण कर सकते हैं।
सूर्य नमस्कार प्रतियोगिता की समय सारणी
इस प्रतियोगिता में भाग लेने के लिए 06 से 12 दिसंबर 2023 तक ऑनलाइन रजिस्ट्रेशन किया जा सकता है।
ग्राम एवं नपा/नगरपालिका वार्ड स्तरीय प्रतियोगिता 15 दिसंबर को होगी।
तालुका एवं जोन स्तरीय प्रतियोगिता 19 दिसंबर को होगी।
जिला एवं नगर पालिका स्तरीय प्रतियोगिता 24 दिसंबर को होगी
राज्य स्तरीय प्रतियोगिता 29 दिसंबर को होने जा रही है।
प्रतियोगिता पुरस्कार राशि
इस प्रतियोगिता को 3 श्रेणियों में बांटा गया है. 09 से 18 वर्ष, 19 से 40 वर्ष एवं 41 वर्ष से अधिक आयु के नागरिक 3 श्रेणियों में भाग ले सकते हैं।
जिसमें ग्राम/स्कूल/वार्ड स्तर पर श्रेणीवार विजेताओं को 101 रुपये का नकद पुरस्कार दिया जाएगा।
तालुका/नगर पालिका/जोन स्तर पर विजेता प्रतियोगियों के आयु वर्ग के अनुसार एक भाई और एक बहन को रु. 1000 की पुरस्कार राशि दी जाएगी.
जिला एवं नगर निगम स्तर पर प्रथम स्थान प्राप्त करने वाले भाई-बहन को एक लाख रुपये मिलेंगे। 21,000/- दूसरा भाई और बहन रु. 15,000/- और तीसरे भाई-बहन को रु. 11,000 नकद पुरस्कार राशि दी जाएगी.
राज्य स्तर पर प्रथम स्थान प्राप्त करने वाले भाई-बहन को एक लाख रुपये मिलेंगे। 2,50,000/-, तीसरे भाई और बहन को रु. 1,75,000/- और तीसरे भाई-बहन को रु. 1,00,000/- नकद पुरस्कार राशि दी जाएगी। इसके अलावा भाग लेने वाले सभी प्रतियोगियों को एक डिजिटल सर्टिफिकेट भी दिया जाएगा।
कार्यक्रम 190 स्थानों पर होगा
प्रतियोगिता के समापन के बाद 1-जनवरी-2024 को मोढेरा-सूर्य मंदिर, मेहसाणा में राज्य स्तरीय सूर्य नमस्कार कार्यक्रम का आयोजन किया गया है, जिसमें भगवान सूर्य नारायण की उपस्थिति में प्रथम सूर्य नमस्कार के माध्यम से सूर्य देव की पूजा की जाएगी नये साल की किरण. जिसमें राज्य स्तरीय विजेताओं के लिए भव्य सम्मान समारोह आयोजित किया जाएगा। इतना ही नहीं, उसी दिन राज्य भर में जिला/महानगर और नगर निगम स्तर पर भी लगभग 190 स्थानों पर कार्यक्रम आयोजित किए गए हैं. जिसमें बड़ी संख्या में नागरिक भाग लेंगे और नए साल की सूर्य किरणों के स्वागत के लिए सूर्य नमस्कार कार्यक्रमों का आयोजन करेंगे और सूर्य देव की पूजा करेंगे।
महत्वपूर्ण लिंक
पंजीकरण लिंक के लिए यहां क्लिक करें
होम पेज यहां क्लिक करें
No comments:
Post a Comment
If you have any doubt let me know