Search This Website

Thursday, November 30, 2023

Order to submit report of damage caused by unseasonal rain within a week

 


Gandhinagar: Order to submit report of damage caused by unseasonal rain within a week

Gandhinagar News: According to preliminary estimates, standing crops of cotton, castor and tuvar spread over three to four lakh hectares in the state have been affected due to rain.

Gandhinagar News: It has been ordered to hand over the report of the damage to the agricultural crops due to unseasonal rain within a week. The damage survey will be completed within a week and the report will be submitted to the Chief Minister. Agriculture Minister Raghavji Patel has given a clear order to the officials in this regard. An order has been given to conduct a survey on a priority basis in the places where more unseasonal rains have occurred. The Agriculture Minister has ordered a review meeting on crop damage caused by unseasonal rains.




According to preliminary estimates, standing crops of cotton, castor and tuvar spread over three to four lakh hectares in the state have been affected due to rain. Unseasonal rains have caused huge losses to farmers. Farmers are devastated. Crops including cotton, wheat, chickpea, sorghum, onion, chilli have been severely damaged. Farmers' worries have increased.

After unseasonal rains in Gujarat, the cold has increased. Traffic was affected due to low visibility. A rosy chill was felt with the mist and many places had a delightful view. The state has witnessed cold spell with wind.

અગત્યની લિંક

માહિતી ગુજરાતી માં વાંચવા માટે અહીં ક્લિક કરો


Gandhinagar: કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવા આદેશ

Gandhinagar News: પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં ફેલાયેલા કપાસ, એરંડા અને તુવેરના ઉભા પાકને વરસાદને કારણે અસર થઈ છે.

Gandhinagar News: કમોસમી વરસાદના કારણે ખેતી પાકને થયેલા નુકસાનીનો રિપોર્ય એક સપ્તાહમાં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ મુકાશે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાના ધોરણે સર્વે કરવા આદેશ અપાયો છે. કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ આપ્યો છે.

પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં ફેલાયેલા કપાસ, એરંડા અને તુવેરના ઉભા પાકને વરસાદને કારણે અસર થઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પાયમાલ થઇ ગયાં છે. કપાસ, ઘઉં, ચણા, જુવાર, ડુંગળી, મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. લો વિઝિબિલિટીથી વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઝાકળવર્ષાને લઈ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો અને ઘણી જગ્યાએ આહલાદક નજારો જોવા મળ્યો હતો. રાજ્યમાં પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.

ખેડૂતો માવઠાનો માર સહન કરવા ફરી રહો તૈયાર

હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. ગુરૂવાર અને શુક્રવારે રાજ્યમાં માવઠું વરસી શકે છે. દ. ગુજરાતના સુરત,નવસારી, ડાંગ,તાપીમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છેય સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી છે. માવઠાની સાથે ઠંડીનું પણ જોર વધશે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હજુ માવઠું પીછો નહીં છોડે. કરા સાથે માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 2થી 4 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવશે. પશ્ચિમી વિક્ષેપોની વૈશ્વિક અસરો પણ થાય છે. તેમણે 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 2 થી 16 ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપો આવશે. 19થી 22 ડિસેમ્બરમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. 9થી 16 ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.

સોર્સ: abp અસ્મિતા

Farmers are ready to bear the brunt of Mavtha again

The Meteorological Department has again predicted rain. On Thursday and Friday, the state may receive heavy rain. d. There is a possibility of flooding in Surat, Navsari, Dang, Tapi of Gujarat. Unseasonal rain is likely in Saurashtra's Amreli, Bhavnagar, Sangh Pradesh's Daman, Dadranagar Haveli are forecasted to rain. Along with the rain, the intensity of the cold will also increase. The minimum temperature will drop by two to three degrees in the state.

Weather expert Ambalal Patel's big prediction has come out. Weather expert Ambalal Patel said that Mawtha will not leave the chase yet. There will be hail and bone-chilling cold. Western Disturbances will occur from December 2 to 4. Western disturbances will follow one after the other. Western disturbances also have global implications. He has predicted heavy rains in South India from December 2 to 16. Heavy cyclone will occur in Bay of Bengal from 2nd to 4th December. The cyclone will continue till December 8. Due to the cyclone, there will be rain in the south-eastern parts. Moist winds will merge with western disturbances. There will be cloudy weather and rain. There may be rain with strong winds and hail. There will be heavy snowfall in the mountainous region of the north. Ambalal Patel said that there will be western disturbances from December 2 to 16. Another Western Disturbance will occur from December 19 to 22. There will be heavy snowfall in the mountainous region of North. The state will experience freezing cold. From 9th to 16th December there will be freezing cold

No comments:

Post a Comment

If you have any doubt let me know