Search This Website

Tuesday, October 24, 2023

અજીર્ણ (અપચો) થતો અટકાવવા શું ધ્યાનમાં રાખવું What to keep in mind to prevent indigestion

What to keep in mind to prevent indigestion


 😖અજીર્ણ (અપચો) થતો અટકાવવા શું ધ્યાનમાં રાખવું🤢


⭕આટલું કરો


🔸રોજ નિયમિત હળવી કસરત કરો.


🔹કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો.

What to keep in mind to prevent indigestion


♦️ એક સાથે ખૂબ ન જમો. આખા દિવસમાં ૪-૫ વખત થોડું-થોડું ખાઓ. આખા દિવસમાં જમવાનો અને નાસ્તાનો સમય નક્કી રાખો. અને તે સમયે જ જમવાનું અને નાસ્તો લો.


◼️રોજના ભોજનમાં રેષાદાર શાક-સલાડ અને તાજાં ફળ ખાવાનું રાખો.


 ◻️સવારે નરણા કોઠે હૂંફાળું-ગરમ પાણી પીવો.


❌આટલું ન કરો


✖️ રાત્રે મોડે સુધી ઉજાગરા કરવાનું ટાળો.


✖️ રાત્રે મોડેથી જમવું કે ખાવું-પીવું નહીં.


✖️જેમને વારંવાર અપચાની તકલીફ રહેતી હોય તેમણે બહારનું ખાવાનું અને પાર્ટી-પ્રસંગોમાં ખાવાનું ટાળવું જોઈએ.


✖️ ઝડપથી, મુસાફરી કરતાં કે ઉચાટ થાય તેવા ટીવી શો જોતાં-જોતાં જમવું ન જોઈએ.


✖️ ટૂંટિયું વાળીને સૂવાની અને ખૂંધ કાઢીને વાંકા વળીને બેસવાની ટેવ ન

રાખવી.


✖️ દૂધ-ડુંગળી, દૂધ-માછલી, દૂધ-માંસાહાર જેવા વિરોધી આહાર ન લેવા.


━──────⊱◈✿◈⊰───────━

- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️



✅  

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm

🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં


😖What to keep in mind to prevent indigestion🤢


⭕ Do this


🔸Do regular light exercise every day.


Take care not to get constipated.


♦️ Do not eat too much at once. Eat little by little 4-5 times a day. Keep a fixed meal and snack time throughout the day. And have lunch and breakfast at that time.


◼️Keep eating fibrous vegetables-salads and fresh fruits in daily meals.


  ◻️Drink warm-hot water in Narana Koth in the morning.


❌Don't do this


✖️ Avoid exposure till late at night.


✖️ Do not eat or drink late at night.


✖️Those who suffer from frequent indigestion should avoid eating outside and eating at parties.


✖️ Do not eat fast, while traveling or watching binge-watching TV shows.


✖️ Don't get into the habit of sleeping on your back and bending your back

to keep


✖️ Do not take anti-diet like milk-onion, milk-fish, milk-meat.


━──────⊱◈✿◈⊰───────━

No comments:

Post a Comment

If you have any doubt let me know