Search This Website

Tuesday, October 24, 2023

ચિકનગુનિયા થયો હોય તો એના ઘરેલુ ઉપચાર If chikungunya has occurred, its home treatment

 🤕🦗ચિકનગુનિયા થયો હોય તો એના ઘરેલુ ઉપચાર🦟🦗


If chikungunya has occurred, its home treatment



🚧 આદુની ચા અને ગ્રીન ટી ઘણી લાભદાયક છે.


🧊બરફ ભરેલી થેલી અથવા તો બરફ ના ટુકડા શરીરના સુજી ગયેલા ભાગ ઉપર ઘસવાથી દુખાવો ઓછો થાય છે.


🌱ગિલોય નો જ્યુસ ચિકનગુનિયા ઉપરાંત ડેન્ગ્યુ,મલેરિયા જેવા રોગો ના તાવ સામે લાડવામાં મદદ કરે છે.


🍋પપૈયાનો જ્યુસ લોહીના પ્લેટલેટ વધારવા ખુબજ લાભકારી સિદ્ધ થયો છે.


🌿તુલસીના પાન,ચા અથવા પાણી માં ઉકાળી ને પીવાથી આપણા શરીર ની ઇમ્યુનીટીમાં વધારો થાય છે.


🥥નારિયેળ પાણી શરીરમાંથી નકામાં કચરાનો નિકાલ કરવા અને શરીરમાં ભેજ (ભીનાશ) જાળવી રાખવા મદદ કરે છે.



➖➖➖➖➖➖➖➖➖➖➖

- આવી જ હેલ્થ ટિપ્સ સંબંધિત માહિતી મેળવવા માટે તમે અને તમારા 10 મિત્રોને Join કરો⤵️


https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં


🤕🦗If chikungunya has occurred, its home treatment🦟🦗


🚧 Ginger tea and green tea are very beneficial.


🧊Applying an ice pack or ice pack on the swollen part of the body reduces the pain.


🌱 Giloy juice helps against fever of diseases like dengue, malaria besides Chikungunya.


🍋Papaya juice has been found to be very beneficial in increasing blood platelets.


🌿 Boiling and drinking basil leaves in tea or water increases the immunity of our body.


🥥Coconut water helps to flush out waste from the body and retain moisture (wetness) in the body.

No comments:

Post a Comment

If you have any doubt let me know