Search This Website

Tuesday, October 24, 2023

ગોળ ખાવાના અમુલ્ય ફાયદાઓ Invaluable benefits of eating jaggery

 🍯ગોળ ખાવાના અમુલ્ય ફાયદાઓ 👌 


- તમારા દરેક WhatsApp ગ્રુપમાં Share કરજો 🪀

ગોળ ખાવાના અમુલ્ય ફાયદાઓ Invaluable benefits of eating jaggery


1️⃣ ગોળ બ્લડ માં રહેલા ખરાબ ટોક્સીન ને દુર કરે છે જેથી ખીલ ની સમસ્યા નથી રહેતી.


2️⃣ થાક લાગે અથવા નબળાઇ જેવું લાગે ત્યારે ગોળ ખાવાથી એનર્જી વધશે.


3️⃣ ગોળ ખાવાથી શરદી,તાવ, ઉધરસ દુર થાય છે.


4️⃣ ગોળમાં એન્ટી એલર્જીક તત્વ છે જે દમના દર્દીઓને રાહત આપે છે.


5️⃣ દરરોજ ગોળ ઘી અને સુંઠ ભેગું કરીને બે ત્રણ ચમચી ખાવાથી સાંધા ના કે થીંચણ ના દુખાવા નહિ થાય."


6️⃣ કાળા તલ ને ગોળ દરરોજ એક વાટકી ભરીને ખાવાથી અસ્થમા હોય તો દુર થશે અને દાંતો ના દર્દ માં પણ રાહત મળે છે.


7️⃣ ગોળ અને ઘી ભેળવીને ખાવાથી કાન ના દર્દ નહિ થાય.


8️⃣ ગોળ,ભાત અને થોડુક ઘી ભેળવી ને ખાવાથી સાદ બેસી ગયો હોય તો ગળું ખુલ્લી જાય છે.

━──────⊱◈✿◈⊰───────━

- આવી જ આયુર્વેદિક દવાઓ વિશે માહિતી મેળવવા માટે તમે અને તમારા મિત્રોને Join કરો⤵️

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં


🍯 Invaluable benefits of eating jaggery 👌


- Share in each of your WhatsApp groups 🪀


1️⃣ Jaggery removes the bad toxins in the blood so that the problem of acne does not remain.


2️⃣ Eating jaggery when feeling tired or weak will increase energy.


3️⃣ Eating jaggery relieves cold, fever, cough.


4️⃣ Jaggery has an anti-allergic element which gives relief to asthma patients.


5️⃣ Eating two or three spoons of ghee and cinnamon every day will not cause pain in joints or stiffness."


6️⃣ Eating a bowl full of black sesame seeds every day will cure asthma and relieve toothache.


7️⃣ Mixing jaggery and ghee will not cause ear pain.


8️⃣ Mix jaggery, rice and a little ghee and eat it, if the throat is open.

No comments:

Post a Comment

If you have any doubt let me know