Search This Website

Tuesday, October 24, 2023

આ 6 ફળો દ્વારા દવા વગર કરી શકાય છે બ્લડ સુગરને કંટ્રોલ, જાણો કેવી રીતે Blood sugar control fruits

 ♻️આ 6 ફળો દ્વારા દવા વગર કરી શકાય છે બ્લડ સુગરને કંટ્રોલ, જાણો કેવી રીતે


જાંબુ અથવા તો બ્લેક પ્લમ્બ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ માનવામાં આવે છે


👌એક સંશોધન પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા સુપરફુડ માનવામાં આવે છે


🔶 આજના સમયમાં મોટાભાગનો લોકોનું જીવન બેઠાડું થઈ ગયુ છે અને તેના કારણે પેટના અનેક રોગો ઘર કરી જાય છે. અને તેમા પણ બેઠાડું જીવન અને બજારનો ખોરાક લેવાથી ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘણુ વધી જાય છે. શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવાના કારણે બ્લડ સુગર લેવલ વધી જાય છે. અને આ રીતે  લાંબા સમય સુધી ડાયાબિટીસ રહેવાથી શરીરના વિવિધ અંગો પર પણ અસર થવા લાગે છે. 




◼️ડોક્ટરોના કહેવા પ્રમાણે સૌ પ્રથમ તો તમારા આહાર પર ધ્યાન આપવું જરુરી છે


ડાયાબિટીસ બાબતે ડોક્ટરોના કહેવા પ્રમાણે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું જરૂરી છે. તેથી સૌ પ્રથમ તો તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોએ પોતાના ડાયેટમાં કેટલાક એવા ફળનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો આ છ પ્રકારના ફળનો તમારા ડેઈલી ડાયટમાં સમાવેશ કરવામાં આવે તો બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં આવી શકે છે. 


🟡જાંબુ


જાંબુ અથવા તો બ્લેક પ્લમ્બ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ માનવામાં આવે છે. જાંબુમાં 82% પાણી અને ૧૪ ટકા કાર્બોહાઇડ્રેટ રહેલું હોય છે. તેમાં સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જાંબુ શરીરમાં સુગર વધવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી નાખે છે. આ ઉપરાંત શરીરમાં સુગરના લેવલમાં અચાનક થતા વધારાને પણ તે અટકાવે છે. જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સુધરે છે. 


🟥સફરજન


સવારના સમયમાં રોજ એક સફરજન ખાવાથી ક્યારેય ડોક્ટર પાસે જવાની જરુર નહી પડે. કારણ કે સફરજન માં એવા પોષક તત્વો રહેલા છે કે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે કારણ કે ટેબ્લેટ શુગર લેવલને ઝડપથી વધારતું નથી.


🟣પપૈયુ


એક રિસર્ચ થયેલુ છે તેના આધારે ઉનાળા દરમિયાન પપૈયું ખાવું જોઈએ. પપૈયું શરીરમાં જે નુકસાન થાય છે તે અટકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ. પપૈયું લો કેલેરી વાળું ફળ છે જેના કારણે બ્લડ સુગર વધતું નથી અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. 


🟤ડ્રેગન ફ્રુટ


ડ્રેગન ફ્રુટ એ એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલુ છે. તેનું સેવન કરવાથી શરીરની કોશિકાઓને થતું નુકસાન અટકે છે. ડ્રેગન ફ્રુટમાં સુગરનું પ્રમાણ અન્ય ફળની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવા યોગ્ય ફળ કહેવામાં આવે છે.


🟣સંતરા


એક સંશોધન પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા સુપરફુડ માનવામાં આવે છે. સંતરા વિટામિન સી ફાઇબરથી ભરપૂર હોય છે. સંતરા ખાવાથી  ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભ મળે છે. 


🟢કીવી


દરેક ફળોમાં કોઈના કોઈ ગુણ રહેલા જ હોય છે, કીવી હાઈફાઈબર યુક્ત ફળ માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. 

➖➖➖➖➖➖➖➖

- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા 10 મિત્રોને  આમંત્રીત કરો⤵️

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં


♻️ Blood sugar control can be done without medicine through these 6 fruits, know how


Jambu or black plum is considered to be the best fruit for diabetic patients


According to a research, oranges are considered a superfood for diabetic patients


🔶 In today's time, most of the people's life has become sedentary and due to this, many stomach diseases become home. And in that too, the risk of diseases like diabetes increases due to sedentary life and eating market food. Due to the increase in the amount of insulin in the body, the blood sugar level increases. And thus staying diabetic for a long time starts affecting different parts of the body as well.



◼️According to doctors, first of all, you need to pay attention to your diet


According to doctors regarding diabetes, it is necessary to keep the blood sugar level under control. So first of all you should pay attention to your diet. People who have diabetes should include some fruits in their diet that help control blood sugar levels. If these six types of fruits are included in your daily diet, blood sugar levels can come under control.


Purple


Jambu or black plum is considered to be the best fruit for diabetic patients. Jambu contains 82% water and 14% carbohydrate. It is very low in sugar. Jambu slows down the process of sugar in the body. Apart from this, it also prevents the sudden increase in the sugar level in the body. Consuming jambu improves insulin secretion in the body.


🟥Apple


Eating an apple a day in the morning will never require a visit to the doctor. Because apples contain nutrients that give the body the power to fight disease. Apples are also beneficial for diabetics as the tablet does not raise the sugar level quickly.


Papaya


According to a research, papaya should be eaten during summer. Papaya stops the damage done in the body. Especially diabetic patients should include papaya in their diet. Papaya is a low-calorie fruit that does not raise blood sugar and keeps cholesterol under control.


🟤Dragon Fruit


Dragon fruit is rich in antioxidants. Consuming it prevents damage to body cells. Dragon fruit is very low in sugar as compared to other fruits. Hence it is called an edible fruit for diabetic patients.


Oranges


According to a research, oranges are considered a superfood for diabetics. Oranges are rich in vitamin C fiber. Eating oranges is very beneficial for diabetic patients.


Kiwi


Every fruit has its own properties, Kiwi is considered a high fiber fruit. It can control blood sugar.

No comments:

Post a Comment

If you have any doubt let me know