Search This Website

Tuesday, October 24, 2023

આયુર્વેદ ના અમુલ્ય સુત્રો Precious Sutras of Ayurveda

 આયુર્વેદ ના અમુલ્ય સુત્રો


કાકડી :- તબિયત કરે કાંકડી


બીટ :- શરીરને રાખે ફિટ


દૂધી :- કરે લોહીની શુદ્ધિ


મગ :- સારા ચાલે પગ


સૂકા મરચા :- કરાવે વધારે ખર્ચા


ભાત :- બુદ્ધિને આપે સાથ


ખજૂર :- શક્તિ હાજરાહજૂર


આદુ :- નો જાદુ


ગુટખા :- બીમારીના ઝટકા


જાંબુ :- જીવન કરે નિરોગીને લાબું


 મધ :- દુઃખોનો કરે વધ


જામફળ :- એટલે મજાનું ફળ 


 કાચું :- એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું


હરડે :- બધા રોગને મરડે


લાલ ટમેટા :- જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો


દાડમ :- કરે મડદાંને બેઠું તેવી શક્તિ


દહીં :- જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી


નારીયેળ :- એટલે ધરતીમાતાનું ધાવણ


તલ ને દેશી ગોળ :- આરોગ્યને મળે બળ

https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


આવી જ હેલ્થ સંબધિત ઉપયોગી ટિપ્સ માટે નીચે આપેલ વોટ્સએપ ગ્રૂપ લિંક અવશ્ય શેર કરો.


https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


મિત્રો આ સ્વાસ્થય ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

No comments:

Post a Comment

If you have any doubt let me know