🥱રાત્રે ડાબા પડખે સુવાથી શરીરમાં શું થાય છે જાણો..😴
🌀 ડાબા પડખે સુવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
🌀 ડાબા પડખે સુવાથી શરીરનુ પાચન જલદી થાય છે, ગેસ નથી થતો.
🌀 ડાબા પડખે સુવાથી શરીરનો આખા દિવસનો થાક ઉતરી જાય છે.
🌀 ડાબા પડખે સુવાથી રાત્રે હાર્ટ એટેક નથી આવતો છાતીનો દુખાવો બંધ થઈ જાય છે.
🌀 ડાબા પડખે સુવાથી કમરનો દુખાવો થતો હોય તો બંધ થઈ જાય છે.
🌀 ડાબા પડખે સુવાથી મગજની યાદશક્તિ વધે છે.
🌀 ડાબા પડખે સુવાથી નાકનાં નસકોરાં બંધ થઈ જાય છે.
🌀 ડાબા પડખે સુવાથી શરીરની કરોડરજ્જુ અને હાડકા મજબૂત થાય છે.
- ડાબા પડખે સૂવાથી હૃદય પર દબાણ ઓછું પડે છે. ...
- આપણું પેટ ડાબી બાજુ સ્થિત હોય છે. ...
- જમણા પડખે ઊંઘવાથી અમુક લોકોમાં એસિડ રિફ્લક્સ (જલન)ની તકલીફ થાય છે. ...
- ગર્ભાવસ્થા દરમિયાન ડાબા પડખે સૂવાથી ગર્ભમાં રહેલા શિશુ માટે વધુ ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે. ...
- ડાબા પડખે સૂવાથી લીવર અને કિડની પર દબાણ ઓછું થાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
- આવી જ હેલ્થ ટિપ્સ સંબંધિત માહિતી મેળવવા માટે તમે અને તમારા 10 મિત્રોને Join કરો⤵️
✅ https://chat.whatsapp.com/JR8aDuLUx88JGwpqubMWtX
🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં
No comments:
Post a Comment
If you have any doubt let me know