શરીરમાં ચરબી એકત્ર થવાથી 40 કરતા પણ વધારે ગંભીર બિમારીઓ થવાની સંભાવના રહે છે. (તમે google પર તપાસ કરી શકો છો.)
જેમાંની એક બિમારી વિશે મહિતી મેળવીએ
પ્રથમતો હાર્ટ એટેક
હાર્ટ એટેક એવી બીમારી છે જે જીવલેણ તો છે જ સાથે જીવન જીવવા માટે અનેક પ્રતિબંધ લાવે છે.
જેમ કે
⭕ સતત કેમિકલ યુકત ટેબ્લેટ ખાવી
⭕ ખાવા પીવામાં અનેક પાબંધીઓ
⭕ હરવા ફરવાનું બંધ
⭕ સતત ઘરમાં જ પેક રહેવાનું અથવા હોસ્પિટલમાં
![]() |
Heart attack |
આવી તમામ ખુશીઓ જતી કરવાં છતાં, તમે તમારી આજુ બાજુ કોઈને હાર્ટ પ્રોબ્લેમ હોય તો જાણતા જ હશો કે હાર્ટ ની તકલીફ થઈ એટલે દવાખાનુ લાખો માં જ હોઇ.
તો કેમ ના અત્યારે જ થોડો ખર્ચ કરી. જીવન જીવવાની મજા માણીએ અને લાખો રૂપિયા
➡️ હાર્ટ સર્જરી
➡️ બાયપાસ
➡️ મેડિકલ બિલ
➡️ કામ ધંધો મૂકીને ખાટલે પાડવા જેવો અનેકો ખર્ચા થી બચીએ
આ તો 40 કરતાં પણ વધારે ખર્ચાળ બિમારીઓ માંથી માત્ર એક જ છે
તો ચાલો અમારી સ્વાસ્થયની પાઠશાળાનો ઉપયોગ કરી ચરબી મુક્ત થઈ લાખોના ખર્ચ અટકાવીએ અને જીવનનો ભરપૂર આનંદ માણીયે.
👉🏻https://chat.whatsapp.com/FzO6ZPpkn5UEtIkvhh1qdI
આપણી કોમ્યુનિટી જે સમ્પુર્ણ અસરકારક છે,ચરબી દૂર કરવાં સાથે અનેકો બિમારીથી બચાવે છે.
👉🏻https://wa.me/917203008292?text=હું+આપની+સ્વાસ્થ્યની++પાઠશાળાની+મદદથી+વજન+ઘટાડવવા+માગું+છું+
No comments:
Post a Comment
If you have any doubt let me know