Pages

Search This Website

Tuesday, October 24, 2023

Home Guard Recruitment 2023

 Home Guard Recruitment: ગુજરાત હોમગાર્ડમાં10 પાસ પર 539 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023 સુધી.

Home Guard Recruitment: ગુજરાત હોમગાર્ડ ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે Home Guard Recruitment માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં એપ્રેન્ટિસ માટે કુલ 539 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 03 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.




Home Guard Recruitment

  • આર્ટિકલનું નામ Home Guard Recruitment
  • સંસ્થા અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ
  • પોસ્ટનું નામ હોમગાર્ડ
  • નોકરી સ્થળ અમદાવાદ ગ્રામ્ય
  • કુલ જગ્યા 539
  • અરજી મોડ ઓફલાઈન
  • અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023
  • ઓફિશિયલ વેબસાઇટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx

અગત્યની તારીખ

  • આ Home Guard Recruitment આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023.

જગ્યાનું નામ

આ Home Guard Recruitment આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.હોમગાર્ડ કમાનડન્ટ.

કુલ જગ્યા

  • આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ મા ભરતી આવી છે તેના વિવિધ પોસ્ટ પ્રમાણે 1720 જેટલી જગ્યા ભરવાની છે. જે નીચે મુજબ દર્શાવવમાં આવી છે.
  • જગ્યાનુ નામ કુલ જગ્યા
  • હોમગાર્ડ કમાનડન્ટ 539
  • કુલ જગ્યા 539

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે 10 પાસ થી લઈને વિવિધ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

વય મર્યાદા

  • આ ભરતી માટે દરેક પોસ્ટ માટેની વય મર્યાદા 18 થી 50 વર્ષ નિયત કરેલ છે.
  • પુરુષો માટે નિયમોવજન – 50 કિલોગ્રામ
  • ઊંચાઈ – 162 CM
  • છાતી – ઓછામાં ઓછી 79 હોવી જરૂરી છે. તેમજ છાતી 5 સેમી જેટલી ફૂલી તેવી.
  • દોડ – 1600 મીટર
  • સમય – 9 મિનિટ
  • ગુણ – 75
  • સ્ત્રી માટે નિયમોવજન – 40 કિલોગ્રામ
  • ઊંચાઈ – 150 CM
  • દોડ – 800 મીટર
  • સમય – 5 મિનિટ 20 સેકન્ડ
  • ગુણ – 75

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મ ભર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયામાં થશે.

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યુ
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન

તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો. જેમાં પરીક્ષા પેટર્ન આપેલી છે.

પગાર ધોરણ

આ Home Guard Recruitment આવી છે તેમાં પગાર ધોરણ ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.

અરજી કરવાની રીત.

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે જરૂરી આધાર પુરાવાઓ જોડીને નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામા પર પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો
નોકરી માટેની જાહેરાત માટેઅહી ક્લિક કરો


For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

If you have any doubt let me know