Search This Website

Tuesday, October 24, 2023

નાભી વિભિન્ન પ્રકારના તેલ લગાવવાના અદભુત ફાયદા Amazing benefits of applying different types of navel oil

 ⤵️📌🔖 નાભી વિભિન્ન પ્રકારના તેલ લગાવવાના અદભુત ફાયદા: નાભી શરીર નું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે માટે શરીરની ચેતાઓ આ નાભીમાંથી જ શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. માટે નાભી પર તેલ લગાડવું શરીરના અનેક ભાગો માટે ફાયદેકારક છે. 


સરસવ નું તેલ - માથાના દુખાવા માં રાહત મળે છે. ફાટેલા હોઠ સરખા થઇ જાય છે. દ્રષ્ટિ સરખી થઇ જાય છે


બદામ નું તેલ- ત્વચા ને ચમકદાર બનવવામાં મદદ કરે છે


જૈતુન નું તેલ- પાચન સુધારવામાં મદદ કરે છે. પીઠ દર્દમાં રાહત મળે


લીમડાનું તેલ- ખીલ અને ત્વચા સબંધિત રોગો મટાડે છે 


ઘી માખણ - ત્વચા ને મુલાયમ અને કોમળ બનાવી રાખે છે


નારિયેળ તેલ - મહિલાઓમાં હોર્મોન્સ સંતુલિત થાય છે અને ગર્ભધારણ ની સંભાવના વધી જાય છે


રાઈ નું તેલ- સાંધાના દુખાવા, કાનના દુખાવા વગેરે માટે રાઇ નું તેલ ખુબ ફાયદો કરે છે.


======================



💁🏻‍♂️ આવી જ હેલ્થ સબંધીત માહિતી મેળવવા માટે તમારા 50 મિત્રો ને મોકલી આપવા વિનતી


https://chat.whatsapp.com/DSVEFqMczxQCMUOx9tSrnm


🎯🪀 આવી યોગ્ય અને તમારા જીવન માં જીવનશૈલી બદલાવ કરે તેવી માહિતી શેર કરવા નું ના ભુલતા


⤵️📌🔖 Amazing benefits of applying different types of navel oil: Navel is considered as the center point of the body, so the nerves of the body reach different parts of the body from this navel. So applying oil on the navel is beneficial for many parts of the body.


Mustard oil – relieves headaches. Chapped lips get even. The vision becomes even


Almond Oil – Helps to make the skin glowing


Olive Oil – Helps improve digestion. Get relief from back pain


Neem oil- cures acne and skin related diseases


Ghee Butter – keeps the skin soft and supple


Coconut Oil – Balances hormones in women and increases chances of conception


Rye oil- Rye oil is very beneficial for joint pain, earache etc.

No comments:

Post a Comment

If you have any doubt let me know