Search This Website

Wednesday, June 19, 2024

તંદુરસ્તીના આ સરળ સૂત્રો

 ✅ તંદુરસ્તીના આ સરળ સૂત્રો


🔴માત્ર સિંધાલૂણ મીઠું વાપરો, થાઇરોઇડ, બીપી અને પેટ સારું રહેશે.


🟠માત્ર સ્ટીલ કુકરનો ઉપયોગ કરો.


🟡કોઇપણ રીફાઈન્ડ તેલ ન ખાતા ફક્ત તલ, મગફળી, સરસવ અને નાળિયેરના ઘાણીના તેલનો ઉપયોગ કરો.


સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી, પરંતુ આ મુશ્કેલીઓ હોય તો ન કરતા સેવન


click here to read in gujarati



🟣કામ કરતી વખતે તમને ગમતું સંગીત વગાડો. ખાવામાં પણ સારી અસર થશે અને થાક ઓછો થશે.


🟤દેશી ગાયના ઘી નો ઉપયોગ વધારવો. ઘણા રોગો દૂર થશે, વજન નથી

વધતું.


⚫ખાદ્ય પદાર્થોમાં વધુ ને વધુ મીઠો લીમડો/કઢી પત્તા ઉમેરો, દરેકનું સ્વાસ્થ્ય સારું રહેશે.


⚪લોખંડની તપેલીમાં બને તેટલી વસ્તુઓ બનાવો. કોઈને પણ આયર્નની ઉણપ નહીં થાય.


🔴ભોજનનો સમય નક્કી કરો, પેટ સારું રહેશે. ભોજન વચ્ચે વાત ન કરો, ખોરાક વધુ પોષણ આપશે.

━──────⊱◈✿◈⊰───────━

- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️

✅  https://chat.whatsapp.com/K2c316VSF5gDO4rhrL9FYe

🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

No comments:

Post a Comment

If you have any doubt let me know