આધાર ડાયસમાં બાળકોની એન્ટ્રી બાબત અગત્યની માહિતી
*ચાઈલ્ડ ટ્રેકિંગમાં અગાઉ વિદ્યાર્થીઓની માહિતી સેવ થતી ના હતી. તે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. હવે ડેટા સેવ થાય છે. સર્વર થોડું સ્લો ચાલતું હોવાથી થોડી વાર લાગે છે. પણ ડેટા સેવ થઈ જાય છે.*
નીચેની માહિતી સાથે રાખશો તો સરળતાથી માહિતી અપડેટ કરી શકાશે.
* વાળી માહિતી ફરજિયાત છે.અન્ય વિગત આપની અનુકૂળતાએ ભરશો તો સરળતા રહેશે.
આધાર ડાયસમાં બાળકોની એન્ટ્રી બાબત અગત્યની માહિતી
પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો
Udise+ વિદ્યાર્થી મોડ્યુલ
પ્રોગ્રેસન મોડ્યુલ
આયાત મોડ્યુલ
ડ્રોપબોક્સ મોડ્યુલ
ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ
🔰 Udise Plus 2023-24🔰
ઉપયોગી વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
UDISE+ 2023-24ની કામગીરી કરવા ની સમજુતી નો વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો
Evaluating the Effectiveness of Educational Programs
ગત વર્ષે એટલે કે2021/22 ના પરિણામ ના ટકા ની જરૂર પડશે.
ગત વર્ષે એટલે કે 2021/22 ના હાજર દિવસની સંખ્યા
*શિષ્યવૃત્તિની વિગત*
કેન્દ્ર- ના
રાજ્ય-હા
1 થી 5 કુમાર, કન્યા-750
6 થી 8 કુમાર - 750
6થી 8 કન્યા - 1000
ઉપરોક્ત માહિતી ગત વર્ષના સંદર્ભે ચાઈલ્ડ ટ્રેકિંગ માં માહિતી ભરવાની હોવાથી માત્ર હાલ 7,8 માં ભણતી કન્યા ને જ 1000 આવશે.
*હાજરી નંબર*
*હાલ પૂરતો ઘર નંબર ના નાખવો હોય તો 0 નાખી સેવ કરી દેવું.
*વર્ગના તમામ વિદ્યાર્થીઓની માહિતી એક સાથે ન ભરતા 1-1 વિદ્યાર્થી સિલેક્ટ કરી અપડેટ કરતા જશો તો પ્રોબ્લેમ નહિ થાય. એક સાથે અપડેટ કરવા જતાં લોગ આઉટ થઈ જશો તો બધી માહિતી પાછી નાખવી પડશે .*
*અન્ય તમામ બાબત કોમન છે. ઉપરોકત માહિતીના આધારે સરળતાથી માહિતી ભરી શકાશે.*
---વિરેન જસાણsource સોશિયલ મીડિયા પરથી મળેલ માહિતી
આધાર ડાયસમાં બાળકોની એન્ટ્રી બાબત અગત્યની માહિતી, aadhar dise,aadhar dise section error,Child following dise entry,udise entry,adhar dise passage
No comments:
Post a Comment
If you have any doubt let me know