Search This Website

Friday, April 15, 2022

Koyada Ukel maths puzzle no. 1

 Koyada Ukel maths puzzle no. 1



આજ નો કોયડો તારીખ: 15/04/2022, ટ્રાય કરો જવાબ આવડે છે કે નહિ ?


😱 આજના આ પેટર્ન કોયડામાં પ્રશ્નાર્થની ❓જગ્યાએ કઈ સંખ્યા આવશે ?🧐


9️⃣8️⃣5️⃣6️⃣

6️⃣9️⃣8️⃣5️⃣

5️⃣6️⃣9️⃣8️⃣

       ❓ 


➜ જવાબ :  


 આજ નો કોયડો (8th માર્ચ), ટ્રાય કરો જવાબ આવડે છે કે નહિ ?


😱 આવનારી પરીક્ષાઓને અનુલક્ષીને રિઝનિંગ..⤵️ 


🤔 બે ગામો વચ્ચે 100km નું અંતર છે, રાકેશ A ગામથી 40km/hr સુધી ગાડી ચલાવે છે અને હરેશ B ગામથી 60km/hr સુધી ગાડી ચલાવે છે..


🎑 તો હવે બંનેમાંથી કોણ  A ગામના નજીક હશે અને તેઓ ક્યારે મળશે ? 

answer.

3. આજ નો કોયડો, ટ્રાય કરો જવાબ આવડે છે કે નહિ ?


 જો  

7️⃣  +  3️⃣ =  4️⃣1️⃣0️⃣

9️⃣  +  6️⃣ =  3️⃣1️⃣5️⃣

2️⃣  +  1️⃣ =  1️⃣3️⃣

 તો , 

5️⃣  +  4️⃣ =  ❓




2. સોલ્વ કરો...🇵 🇺 🇿 🇿 🇱 🇪 


                   4  +  4  =   20

                   5  +  5  =   30

                   6  +  6  =   42

                   7  +  7  =   56

                   9  +  9  =   ❓

➜ જવાબ

 answer


1. કોયડો ઉકેલો.


2  8   9


3  2   4


3  6?


🤔 ઉપર ના લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ?


➜ તમે સાચા છો કે નહિ? 

Answer : 1

first row is 17 x 17 = 289

second row is 18 x 18 = 324

third row is 19 x 19 = 361

તમારો જવાબ ચકાસવા માટે આ લીંક પર જાઓ.

No comments:

Post a Comment

If you have any doubt let me know